________________
વિાંયર ગૈન. ૯૮
अंक १]
વિ૦ માઇ—મહાદુર નર, બહાદુર લૂટારા, અહિંદૂર ચેાર, તારાં મ્હોંમાંથી ભયની વાત સાંભળી બહુજ વિસ્મીત થાઇ છું. અત્યારે એક અબળાએજ આશ્વાસન આપવનું જરૂર છે. તેા ડરે છે કાં ?
7
પુરૂષ—ડરે છે કાં ? જુઓ, જુઓ, આ સામે દેખાતા રાક્ષસથી ક્રૂર, પાડાથી પશુ લઠ્ઠુ અને કસાઇથી પણ નિર્દય, ભયંકર શસ્રા ધરી ઉભેલા યમદૂતાના ભયકર અવાજોથી મારૂં હૃદય કપી ઉઠે છે. આ કાળા દૂતે જાણે મારાં કાળાં પાપે-અરે અસખ્ય કાળાં મૃત્યું આ ચક્ષુ સામે ભયંકર ફાન મચાવી રહ્યા છે.
વિ૦ માઇ—એ વિચાર કરવાને હાલ વિચારે તે-આ સમય નથી, માટે આ દૃષ્ટ વિચારાને તારાં અંતઃકરણમાંથી કાઢી નાંખ, તેને દેશવટા દે, તેને સદાને માટે દૂર કરી સમૂદ્રમાં યા એક ઉંડા ખાડામાં નાંખી દે, કે ફરી આવવ.તે વખત મળે નહીં અને સાચા પ્રભૂત્તુ, જગતાર્ક પરમાત્માનું દિ લમાં સ્મરણ કર, તે સાનેા ખેલી છે, સાના તારક છે. મૃત્યુ પછી પણ દૂ:ખ દેવા નહી' કે, નહી દે.
પુરૂષ—બાઇ, પણ મને ! આ પાપીને! પ્રભૂ ઉગારશે? મને લગે છે કે આ ક્રૂર, અત્યંત ક્રૂર, પાપીને ના, નહીંજ મારે !
જુએ યમદૂતા કેવી સખ્તાઇથી મને ફ્રાંસમાં લેવા તજવીજ કરે છે! તેમના શસ્રાના અવાજથી મારા શરીરે કંપારી છૂટેછે.
હું ડરૂં છું ! મરૂ છું ! મને ખ્ચાવા! ઉગારા ! ઉગારે !
વિ॰ માઇ—પ્રભૂ ! પ્રભૂ તને બચાવે ! ભાઇ, આ સમયે પ્રભૂમાંજ ચિત્ત રાખ, કીધે લાં કાળાં કૃત્યોને પશ્ચાતાપ કર અને સાચા પ્રભુનું સ્મરણ કરી, સાચાજ પ્રભુને હૃદયે
७९
ધારણ કરી લે. અપરાધિઓને અને અધેર કર્મીઓને તારનાર તેજ છે. જેમ બાળક સર્પ સાથે રમે છે, અને મૃત્યુનું નામ અરે ! વિ સરખું તેના હૃદયમાં હાતુ નથી, તેમ તુ પણ બાળક અતી પ્રભૂ રૂપી સર્પ સાથે રમ, અને એકનિષ્ટતાથી પ્રભૂ--અ 'તરાત્મા સાથે મલી, તેનાજ ગુણ ગા‚ મૃત્યુને ભૂલી જા અને પ્રભૂપદમાં શીર નમાવ.
પુરૂષ—હા, છે ખરૂ ! પણ અપરાધિએ પ્રભૂ નથી, નિરાપરાધિ અને અજ્ઞાનને પ્રભુ છે. જુઓ, આ સ્ત્રી મને ગાળે આપે છે, તે બુઢ્ઢો લાકડીથી મારવા આવે છે અને જ્યાં ત્યાં મારા બદલ બૂરા પેાકારોસંભળાય છે તે સાંભળી હું વધારે રીખાઉં છું આ કરેલાં કૃત્યેા તાજા જેવાં જશુાય છે.
વિભાઇએ બધાં તારી નજરે જણાય છે, તે તેમને માફ કર. હે' એએને દુ:ખી કીધાં છે, તેમેને દુ:ખ આપ્યું છે, તેએ તેથીજ એવી કૃતિઓ કરે એ નવાઇ જેવું નથી.
પુરૂષ--અરે! હું શું માફ કરૂ! માર્ં ! મને એ કરે !આગળ કાઇ વખત એવુ ખેાલત તેા તેમનાં માથાં ધડથી જૂદાંજ પડયાં હેત, પશુ હાલ તો એ ગાળા આપનારની પાસે જ ઇ માફી માગું ! એમના પાસેજ ક્ષમાની ભિક્ષા માંગવાનું મન થાય છે, તે ખાઇ કદાચ એ ભિક્ષા પણ આપે; પરંતુ, પ્રભૂ તે। મને નજ આપે.
વિ ભાઇ-−તું માગીશ તા તે આપશે. બાળક રડે ત્યારેજ માતા પુત્રને ધવાડશે, તેમ પ્રભૂ પાસે ક્ષમા માંગીશ અને પ્રભૂ ક્ષમા ન આપે એ બનવાનુ જ નથી, ભૂખ્યાંને ભાજમ, તૃષ્યાને પાણી મળેછેજ, તે એ અં તઃરસાક્ષ પ્રભૂ એવા માી આપશે ! કે કાએ એવી મારી આપીજ ન હશે ! જરૂર