SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ निवेदन આ પ્રાકૃત વ્યાકરણ સક્ષિપ્ત-પરિચય, કેમ્બ્રીજ યુનિવર્સિટીના એક વખતના સસ્કૃતના અધ્યાપક અને એડીનબર્ગ યુનિવસિટીના ઓનરરી એએ. ડી. શ્રી ઈ. ખી. કૉવેલે લખેલા A SHORT INTRODUCTION TO THE ORDINARY PRAKARIT OF THE SANSKRIT DRAMAS નામના નિમ`ધના અવિકલ ગુજરાતી અનુવાદ છે. જેમને સંસ્કૃત ભાષાના સાધારણ અભ્યાસ હાય અને જે પ્રાકૃત ભાષાના ટુંક પરિચય કરવા માંગતા હાય તેમને આ નિમ'ધ ઘણા મદત કર્તા થઈ પડે એવા જણાયાથી, આ રૂપમાં પ્રકટ કરવામાં આવે છે. આ નિબંધ મૂળ સન્ ૧૮૫૪ માં મજકુર પ્રેફેસરે વશિત પ્રાન્ત કારણ ની જ્યારે પ્રથમ આવૃત્તિ મ્હાર પાડી હતી તેની પ્રસ્તાવના રૂપે લખ્યા હતા. અને પછી ૧૮૭૫ માં કેટલાક સુધારા-વધારા સાથે, લંડનની 'TRUBNER and Co. એ એક પુસ્તિકાના રૂપમાં અને જૂદો પાબ્યા હતા. એ પુસ્તિકા આજે દુલભ્ય હાઈ મુકસેલા તેની ૩-૪ રૂપિઆ જેટલી કિમત લે છે. તેથી ગુજરાતી ભાષાભિન વિદ્યાથી ઓને આ નિષધ સુલભ થઈ પડે તેવા હેતુથી આ પત્રના પરિશિષ્ટ રૂપે પ્રકટ કરવામાં આવે છે. આશા છે કે સશાષકના વાંચનારાઓને તેમજ અન્ય તેવા અભ્યાસિઆને આ પ્રયાસ ઉપયાગી થઈ પડશે. જ્યેષ્ઠ પૂર્ણિમા, ૧૯૭૯. સંપાદક
SR No.542003
Book TitleJain Sahitya Sanshodhak Samiti 1923
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Karyalay
Publication Year1923
Total Pages126
LanguageHindi
ClassificationMagazine, India_Jain Sahitya Sanshodhak Samiti, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy