________________
48b tastetes & Leis L&6816LBIS CIGLE&BE813
સીસુખ આલ્મિકી
સેવે
expa
૧ લુ
એપ્રીલ-૧૯૧૭
પ્રેમની કસોટી,
——
.
(લે.-મ‘ગળામાઇ માતીલાલ ફકીરચ‘ઢ )
ન
દર્પણ
અંક ૨ જો.
સાળમી સદીમાં જ્યારે તલવાર એજ સત્તા હતી અને ટોપલીમાં ઘરો હતાં ત્યારે ચિત્રદુર્ગ ઉપર ચઢાઇ થવાથી ત્યાંના ખાળકુવરને તેની માતા સાથે મચાવ સમુદ્રમાર્ગે કેટલાંક વિશ્વાસુ માણસા સાથે રવાના કરેલાં હતાં; પરંતુ દેવકાપ મનુષ્ય શું કરી શકે ? સમુદ્રની મુસાફરીમાં વાવાજોડું થતાં વહાણુ ભાંગ્યું તેમાંથી ખાળકુંવર રામસિહુ એક દાસી સાથે પાટીયા ઉપર ખેંચી કનકાવતીને નીકળ્યાં.
કનકાવતીના અમાત્ય નિ:સંતાન હતા, એ સવારનાં સમુદ્ર તીરે કરતા હતા સચેત થએલી દાસી કુમારનું શું કરવું તેના વિચાર કરતી તેણે જોઈ. પાસે સમુદ્રમાં વહાણુ ડુબવાથી તરી મચી જવા પામેલ કાઇ અનાથ મુસાફર છે જાણીને તેને પેાતાને ઘરે લઇ ગયા. દાસીએ કુંવરના પરિચય કરાવવા ચાગ્ય નહિ, પરંતુ દીવાન નિઃસંતાન છે તેથી તે પ્રેમથી રક્ષણ કરશે તેમ ખાત્રી તેઓ ત્યાં રહ્યાં.
કુંવર મેાટા થયા પછી પ્રસ ંગેાપાત તે દીવાનની સાથે રાજ્ય કચેરીમાં જવા
!!