________________
ચિત્રપરિચય
૧ શાસનદેવીની ઉપદેશાત્મક પુષ્પવૃષ્ટિ–દેવીની કૃપાથી ઉત્સુક થપેલ (ગુજરાતી, માર
વાડી, કચ્છ અને દક્ષિણી) સ્ત્રી મંડળ એકત્ર મળી પ્રેમથી ઝીલેલાં પુષ્પોની
માળા ગુંથી માતાને સમર્પણ કરે છે. ( ટાઇટલ ) ૨ સ્ત્રીકેળવણીના મંત્સાહક ભાવનગરાધિપ-મહારાજા સાહેબ સર ભાવસિંહજી
કે. સી. એસ. આઈ. (અગ્ર પૃષ્ટ) ૩ સુશિક્ષિત સ્ત્રી, ગૃહવ્યવસ્થા કરી ગ્રંથ વાચનમાં ગુંથાએલ છે. મુખ-પૃષ્ટ ૧ લું. ૪ લક્ષમી અને સરસ્વતી એકત્ર સ્તુતિમાં. પૃષ્ટ લું. ૧) પ શ્વસુર જતી પુત્રીને માતા–ધ કરે છે. સખીઓ પાસે ઉભી છે. અને ગર
ચાલવાને ઉતાવળ કરે છે. પૃષ્ઠ. ૧૦ ૬ A સતી સુકન્યા સખીઓ સાથે વનક્રિડાને કહેલ કરે છે. ત્યાં પાસેના રાફડામાં
ચળકાટ જોઈ તેમાં સુકન્યા સૂળ ઘેચે છે; રાફડામાંથી રક્ત પ્રવાહ ચાલે છે. B રાફડા ઉપરની ધુળ છુટી કરતાં અંદરથી ઋષિ દેખાય છે. C ઋષિને શયન કરાવી સુકન્યા તેમના ચરણ સેવતી ક્ષમા માગે છે અને
દેષના બદલામાં સેવા ધર્મ સ્વીકારવા માગણી કરે છે. પૃષ્ઠ ૧૪. ૭ બાળાઓની કીર્તિનું સંગીત કરતી સરસ્વતી. પૃષ્ઠ. ૧૭. ૮ રાજકુમારી વાશુલદરા પોતાના પિતા પ્રતને ઈર્ષ્યા નહિ કરવા અને ન્યાયા
ચરણ કરવા ઉપદેશ કરે છે. પૃષ્ઠ. ૨૧. ૯ રાજા ઉદયન યોગીને ચાબુક મારી ક્રોધાવેશમાં કાઢી મુકવા આજ્ઞા કરે છે. ગી
આશિર્વાદ દે છે. દાસીઓ દિગ્મુઢ બની ઉભી છે. પૃષ્ઠ. ૨૪. ૧૦ ગં. સ્વ. મગન બહેન માણેકચંદ અને તેમના હસ્ત લીખીત વિચારે. પૃષ્ઠ. ૨૬. ૧૧ શ્રીમંતની સ્ત્રી પોતાના પુત્રને બાબાગાડીમાં રોકર સાથે ફરવા મોકલે છે.
પૃષ્ઠ. ૨૮. ૧૨ એક માતા પિતાના તોફાની છોકરાને તેનાં કપડાં અને પુસ્તક લઈ પરાણે શાળાએ
મુકવા જાય છે. પ્રષ્ટ. ૨૯ ૧૩ ન્યૂસપેપર વેચતો અમેરીકન બાળક, બાબૂના પ્રશ્નથી આશ્ચર્ય પામી પિતાનું
કર્તવ્ય અને સ્વાત્માવલંબન અવસ્થાનું ભાન કરાવે છે. પૃ. ૩૧.