________________
ખેતી માટે પાણીનું સસ્તું સાધન. 9 ઉડા તેમજ નજીક પાણીના કુવામાંથી પાણ કાઢવાના દરેક જ
જાતના પંપ અને નેરીયા રેંટ. હાથપતી ચાલતા, બળદથી ચાલતા તેમજ એજીનથી ચાલતા તદન નવી ઢબના, છેલ્લી શોધ મુજબના, દરેક જાતના પંપ નેરીયા રેટ અને ઓઇલ એજીને હમે ઘણાજ કીકાયત ભાવે વેચીએ છીએ. તેમજ ગોઠવી આપીએ છીએ તથા દુરસ્ત કરી આપીએ છીએ. કીંમત અને વધુ ખુલાસા માટે લખો યા મળે.
અંબાલાલ એમ. પટેલની કંપની. ઠે. દરીયાપુર નાની સાલે પરી–અમદાવાદ,
ઉપયોગી વાંચનાલય, દરેક સ્ત્રીઓને વાંચવા માટે નીચેના પુસ્તકો ખાસ રાખવા જરૂર છે.
સ્ત્રી ધર્મ દર્શક ગ્રંથા. શ્રાવિકા ભૂષણ પ્રથમ અલંકાર. ૭-૧૨-૦ શ્રાલિકા ભૂષણ દ્વિતિય અલંકાર ૧–૦-૦ શ્રાવિકા ભૂષણ તૃતિય અલંકાર. ૧-૦-૦ શ્રાવિકા સુધદર્પણ. ૦-૧૨-૦
મહાન સતિના ચરિત્ર, સતિ આદર્શ જીવનમાળા (સચિત્ર) ૧-૮–૦ જેન સતિમંડળ ભાગ ૨ જે. ૧–૦-૦
' નવલકથાઓ. દિક્ષાકુમારી દસ ભા. ૧લો. ૧-૪-૦ મનોરમાં.
૧-૦-૦ દીક્ષાકુમારી થવસ ભા. ૨ જે. ૧-૮-૦ )
સ્ત્રી વૈદક. સ્ત્રીઓનો સાથી (ધાત્રી શિક્ષા અથવા સુયાણું અને સુતિકા). ૧-૦-૦ આખે લટ મંગાવનાર માટે ફકત રૂા. દ. દરેક માટે પણ ખર્ચ જુદો.
લખ-જૈન જનરલ બુક ડે –ભાવનગર, જૈન ભાઈઓને માટે ખાસ ઉત્તમ સગવડ.
કેસર, કસ્તુરી, અમર, બરાસકપુર, ઉંચી અગરબતી, અગર, દશાંગ ધુપ, સોનાચાંદીના પાના, સુખડ, અતર, હીંગ, હરડે, ખાપરીયુ, મોમાઈ, સીલાજીત, મેતીને સુરમે વીગેરે ખાત્રીદાર માલ કીફાયતથી વેચનાર ખાસ એકજ દુકાન. ભાવને માટે પ્રાઈસલીસ્ટ જુઓ.
ડી. શાન્તીલાલ કાન્તીલાલની કું,
જુમાંમસીદ, નં. ૧૨૭ મુંબઈ