________________
૨૩.
પુસ્તક ૨-જુ
શંકા-તમેએ જણાવેલું અવગાહરૂપ આકાશનું લક્ષણ સર્વ ઠેકાણે અલકાકાશમાં નહિ હેવાથી અવ્યાપક લક્ષણ છે.
કારણ કે અલકાકાશમાં અવગાહક-દ્રવ્યના અભાવે આકાશને અવગાહ-ગુણ સિદ્ધ થઈ શકતું નથી, તે પછી અવગાહ આકાશનું લક્ષણ કેમ સંભવે?
ઉત્તર-અવગાહને સર્વ આકાશનું લક્ષણ સિદ્ધાંતના જાણકાર પુરૂષે કહેતા જ નથી. પરંતુ કાકાશનું જ અવગાહ લક્ષણ કહેવાય છે. અને એ કારણથી જ અમેએ પ્રથમ “ઢોર મવહ: એ સૂત્ર વડે લેકાકાશમાં જ જીવ-પુદ્ગલેને અવગાહ છે એમ જણાવેલ છે. આકાશ દ્રવ્ય તે પિલાણરૂપ એકસરખા સ્વભાવવાળું છે, પરંતુ અવગાહ લેવાવાળા ધર્મ-અધર્મ વિગેરે દ્રવ્યથી લેકકાશ-અલકાકાશ એવા બે વિભાગ થયેલા છે, એટલે કે શુષિર લક્ષણ ન માનતાં અવગાહ લક્ષણ માનીએ તે સરખું પિલાણ (સ્થાન-દાતૃત્વ) છતાં અવગાહ લક્ષણથી લેકાકાશ અથવા અલકાકાશ લક્ષણ વિનાનું જ થશે.
હવે તેને કેવી રીતે આકાશ દ્રવ્ય ઉપકાર કરે છે? તે ભાગ્યકાર મહારાજા જણાવે છે– भाष्यम्-धर्मा-धर्मयोरन्तःप्रवेशसम्भवेन पुद्गलजीवानां संयोग-विभागेश्चेति ॥१८॥
ભાષ્યાર્થ–ધર્માસ્તિકાય–અધમસ્તિકાયને ક્ષીર-નીરની માફક અથવા લેઢાના ગેળામાં અગ્નિ-પ્રવેશની માફક અંત:પ્રવેશ થવા દ્વારા અને પુગલ તથા ને સંગ તેમજ વિભાગ દ્વાર અવગાહ આપવા સંબંધી આકાશ દ્રવ્ય ઉપકાર કરે છે. હું
ટીકાઈ-ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાયના પ્રદેશ લેક છેડા સુધી કાકાશના એકેક પ્રદેશમાં નિર્વિભાગપણે રહેલા છે, એ પ્રમાણે પિતાનામાં અવકાશ આપવા વડે-અંત:પ્રવેશ આપવી પડે આકાશદ્રવ્ય ધર્મા–ધર્મને ઉપકાર કરે છે, કારણ કે ધર્મા–ધર્મ