SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અભયદેવસૂરી જ્ઞાનમંદિર-કપડવંજ) તથા બાબુલાલ કેશવલાલ શાહ ચાણસ્માવાળા (૧૧, નગરશેઠ માકે, રતનપોળ, અમદાવાદ) તેમ જ સંપાદન-પ્રકાશન અંગેની ઝીણવટભરી ખંતપૂર્વક તપાસ અને પ્રફરીડિંગ આદિની મૂક સેવા - નાર શ્રી રતિલાલ ચી. દેશી (અધ્યાપક શ્રી હેમચંદ્રાચાર્ય જૈન પાઠશાળા-અમદાવાદ) પ્રફ મેટર વિગેરે સંબંધી હાર્દિક સેવા આપનાર આશિષકુમાર માણેકલાલ શાહ (સાત ભાઈની હવેલી, ઝવેરીવાડઅમદાવાદ.) કુમારપાલ જયંતિલાલ શાહ (ગગનવિહાર ફલેટ, એ/ર૯, ચોથે માળે, શાહપુર, અમદાવાદ.) તથા પ્રેસ કોપી વગેરેની ખેતભરી સેવા આપનાર શ્રી અશ્વિનકુમાર એસ. દેવે (પાલીતાણા) તથા પ્રેસ કેપી આદિની સેવા આપનાર ભેજક ભોગીલાલ ચીમનલાલ (પાટણ) તથા ટાઈટલ પેજ સુંદર-સવચ્છ કામ કરી આપનાર આર્ટિસ્ટ શ્રી ઉસરે તથા મુદ્રણ સંબંધી સેવા આપનાર દીપક પ્રિન્ટરીના કાર્યવાહક અને શ્રી શક્તિ પ્રિન્ટરીના માલિક ઠક્કર પિપટલાલ ગોકળદાસ આદિ સઘળા સહયોગી–મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ.... છેલ્લે આ પ્રકાશનમાં છવાસ્થતાના કારણે જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે બદલ ક્ષમાયાચના સાથે પુસ્તક-પ્રકાશનને સદુપયોગ કરી પુણ્યવાન-વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિસંપન્ન બનાવે એ જ મંગલ કામના.... વિર નિ. સં. ૨૫૦૭ ] વિ. સં. ૨૦૩૭ આ સુદ ૧૫ દલાલવાડે, કપડવંજ (જિ. ખેડા) | નિવેદક– રમણલાલ જેચંદ શાહ મુખ્ય કાર્યવાહક શ્રી આગાદ્વારક જૈન ગ્રંથમાળા.....
SR No.540016
Book TitleAgam Jyot 1980 Varsh 16
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1981
Total Pages166
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy