________________
૧૮
આગમોત માને, તેવાઓને શું તે પ્રતિમાપક સમ્યગ્દષ્ટિ માની શકશે? તેવી રીતે આચાર્ય ભગવંત કે સાધુમહાત્માનું આવાગમન થતું હોય, તેવી વખતે જે મનુષ્ય નિવૃત્તિ (સામાયિકાદિક) કે આરંભના નામે અભિગમનાદિક ન કરે, એટલું જ નહિં પરન્તુ આચાર્યાદિના અભિગમને કરનારા અને વિરાધના કરનાર અને અધમ માને અગર દક્ષિણદિશાના નરકમાં જનારા માને તે તેવા અને શું આ પ્રતિમા લેપકે આરાધકો અને ચરમભવી કે ચરમશરીરી કહી શકે ખરા? પ્રતિમા–લેપને શું વિરાધનાને ડર છે?
યાદ રાખવું કે વરસાદની વખતે આચાર્ય આદિની દેશના શ્રવણ અને અભિગમનાદિક કરવામાં તેઓના સાધુઓ તે દૂર જ રહે છે અને તેમાં તેઓ પિતાની સર્વવિરતિને આગળ કરે છે તે પછી સર્વવિરતિવાળા મંદિરમાગી સાધુઓ દ્રવ્યસ્તવને ન કરે તે બહાને તે દ્રવ્યસ્તવને શ્રાવકેની પાસે છોડાવવાને ઉદ્દેશ રાખનારા વરસતા વરસાદમાં ધર્મશ્રવણ અને અભિગમનાદિક પિતે ન કરવા છતાં જે શ્રાવકો કરે તેને દક્ષિણ-દિશાના નારકી થવાવાળા જાહેર કરતા નથી એ ચકખું છે.
એટલે સ્પષ્ટ થયું કે તે પ્રતિમાપકોને પિતાના આચાર્યાદિકોને માટે અને પિતાના માનને માટે તે હાય જેટલી વિરાધના થાય તેને અંશે પણ ડર નથી, એટલું જ નહિ, પરંતુ તેમાં સાક્ષાત્ શબ્દોથી કે અથપત્તિથી લાભજ જણાવાય છે, તે પછી જે ભગવાન જિનેશ્વરમહરાજ કે તેમની પ્રતિમાના દ્રવ્યસ્તવમાં જે વિરાધના વિગેરે બલવામાં આવે તે સમ્યગ્દષ્ટિઓના હિસાબે કેવલ બકવાદ ગણાય. નાટકને હેતુ કે હવે જોઈએ.
ઉપર જણાવેલા સૂત્રની હકીક્તને વિચારનાર મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે
સૂર્યાભદેવતાએ શ્રમણ-ભગવત મહાવીર મહારાજની આગળ કરેલું નાટક કોઈપણ પ્રકારના પૌગલિક કારણને અંગે નથી, પરંતુ