________________
પુસ્તક -થુ
કમેકિરિયાને સાચવી, સાધે મણ મુનિદ! ' નેહ જિનવર તત્વની, રુચિ દર્શન ગુણવંદ ાવા વંચક મિડ અજ્ઞાનનું, જ્ઞાન ભજે શુભભાવ 1 દશમ સ્થાનક પામવા, ચરણ, નમે ભવનાવ જા નાશક જે અઘસૈન્યનું, ત૫ વંદે મનખંત | હેશે ભવિજન તેહથી, શિવરમણીના કંત પા પ્રથમ અક્ષર એ કાવ્યના, ધ્યાન ધરે શુભ ચિત્ત . અબાલ આનદ સાયરૂ સ્નાતક થાય પવિત્ત દા
શ્રી પુંડરીક સ્વામી સ્તવન મન ઈહ તેરે પય પૂજન કી રે ! ઈવાકુ કુલે તુમ ચંદા, ભરતરાય સુત નંદા, વાણી સુણી આદિ જિનંદા મન ના સંસાર વિછેરી રે મતિ દીક્ષા દેહી રે,, આદિ જિનવરની પાસે લીધી દીક્ષા શુભ વાસે ગણધર પદ પુણ્યની રાસે મન રા પ્રદક્ષિણા કરીને જે જિનપદ નમીને રે, પૂછે પૃચ્છા તિગવાર આપે જિન ઉત્તર સારા, નિષદ્યા પણ તિગ ધારા મન યા કરે બારસ અંગી રે, ચઉનાણી ઉમંગી રે ! ગણધર પદવી જિન આપે વાંસ સુરેન્દ્ર દીધ થાજે, એ તીરથ ધરી કુમતિ કાપે મન કા