________________
૩૨
આગમત તેવી ભાષાપર્યા સિવાળા ને ભાષા હોઈ શકે છે. તેમાં પણ તે ભાષાપતિવાળા જીવને વર્યાન્તરાય તેમજ જ્ઞાનાવરણીયને ક્ષપશમ હોય તે ભાષા હોઈ શકે છે.
કારણ કે જે અર્થ ઉચ્ચાર કરે છે તે અર્થ સંબંધી જ્ઞાનાવરણયના ક્ષપશમપૂર્વક જે જ્ઞાન થયેલું હોય તે જ તે અર્થ સંબંધી ઉચ્ચારણ થાય છે. એટલે કે પિતાને થયેલ ભાવકૃત એ પિતાના દ્રવ્યશ્રતનું કારણ છે અને પિતાનું દ્રવ્યથત સાંભળનાર
વ્યક્તિને ભાવકૃતનું કારણ બને છે. પિતાના ભાવકૃતમાં જ્ઞાનાવરણયના ક્ષપશમમાં પણ વીર્યન્તરાયને ક્ષોપશમ એ ખાસ કારણ હોય છે.
કોઈપણ ગુણ–દેષની પ્રાપ્તિમાં વર્ષાન્તરાય પશમ એ કારણ હોઈ વયન્તરાયના ક્ષપશમથી જ્ઞાનાવરણીયને પશમ એ કારણ છે માટે ભાષાના ઉચ્ચારણમાં ભાષાપર્યાપ્તિ સાથે વીર્યન્તરાયને તેમજ જ્ઞાનાવરણીયને ક્ષપશમ એ કારણ છે.
ભાષાપર્યામિ, વીર્યન્તરાયને ક્ષપશમ તથા જ્ઞાનાવરણીય ક્ષપશમ એ સર્વસાધનેને સદ્ભાવ હોવા છતાં અંગે પાંગ કર્મ નિમિત્તે જે જિહુવાની પ્રાપ્તિ થયેલ ન હોય અથવા તે પ્રાપ્ત થયેલ જિવામાં બબડા-મુંગાપણું સંબંધી દોષ ઉત્પન્ન થયેલા હોય તે પણ ભાષાના ઉચ્ચારણમાં ભાષાપર્યાપ્તિ, વિર્યાન્તરાયને ક્ષપશમ જ્ઞાનાવરણીયને ક્ષયે પશમ તેમજ અંગોપાંગ નામનિમિત્તક જિવાની પ્રાપ્તિ વિગેરે સાધનની અવશ્ય જરૂર છે.
આ પ્રકારના ચારે પ્રકારના સાધને યુક્ત વીર્યવાન આત્મા -જીવ ભાષા પ્રાગ્ય પુદ્ગલસ્ક ધોને કાયમ દ્વારા ગ્રહણ કરી ભાષા પતિ વડે ભાષાપણે પરિણાવી આલંબન લઈ પિતાને અને પરને ઉપકાર કરવા માટે વિસર્જનૂ કરે છે.
- - - . (વધુ આવતા અંકે. સમાત -