________________
૩ર.
આગમત એ પ્રમાણે સાંખ્ય વિગેરેએ પરિણામરૂપ માનેલ કલ્પનાને દૂર કરવા માટે તેમજ ક્યા દ્રવ્યને કયે ઉપકાર છે એ ચાલુ પ્રકરણના સંબંધને અંગે ધમ–અધર્મ અને આકાશ દ્રવ્યને ઉપકાર કહ્યા બાદ પુદ્ગલ દ્રવ્યને ઉપકાર કહે છે.
सूत्रम्-शरीर बाड्-मनः प्राणापानाः पुद्लानाम् ।५ १९॥
સૂવાથ–શરીર-વાણ-મન અને શ્વાસે શ્વાસ એ પુદ્ગલેને ઉપકાર છે. ૫. ૧૯
ટીકાથ– શરીર હેતે છતે જ વાણી–મન શ્વાસે છૂવાસની પ્રવૃત્તિ હોવાથી પ્રથમ શરીરનું ગ્રહણ કર્યું.
બેઇદ્રિય, તે ઈદ્રિય વિગેરેમાં હોવાથી અને બાકીના એકેન્દ્રિયમાં ન હોવાથી ત્યારબાદ વચનનું ગ્રહણ કર્યું.
જેમ વચનને સ્વીકાર કર્યો તે પ્રમાણે એટલે કે વચન બોલવામાં જિલ્લા કારણ છે અને બેઈ દ્રિયે વિગેરેમાં તે હોવાથી તેનું ગ્રહણ કર્યું તે પ્રમાણે બાકીની સ્પશનેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય વિગેરે ઈન્દ્રિયોનું કેમ ગ્રહણ ન કયું? એમ જે કહેતા હો તે ઉત્તર આપીએ છીએ કે જે ઇદ્રિય આત્મપ્રદેશરૂપે છે. આ વચન આત્યંતર નિવૃત્તિ ઇન્દ્રિયની અપેક્ષાએ સમજવું અને અહીંઆ તે પુદ્ગલ જન્ય ઉપકાર કહેવાને પ્રારંભ છે માટે શેષ ઇંદ્રિયને અહિં ગ્રહણ કરવાની અપેક્ષા નથી.
ત્યારબાદ સંજ્ઞી પંચેન્દ્રિયના વિષયભૂત હેવાથી મનનું ગ્રહણ કરેલ છે. તદનંતર સર્વસંસારી પ્રાણીઓને કરવા યંગ્ય હેઈ ધાસધાસનું ગ્રહણ કર્યું છે.
અહીં સૂત્રમાં સારર | વિગેરે પદોને ઈતરેતર દ્વધ સમાસ કરો તમારા પ્રાણ સૂર્યસેનાના એ સૂત્ર પ્રમાણે અહીં શરીર, વાણી, મન, શ્વાસે છૂવાસ પ્રાણીના અંગભૂત હેઈ સમાહાર કંઠ અને તત્સાહગી નપુંસકલિંગ થવું જોઈએ એમ જે કહે છે તેમ કરવા માટે અમે ના કહીએ છીએ. કારણ કે સૂત્રમાં અંગ-શબ્દ અવયવ