________________
sી
પ્રકાશક તરફથી....
- દેવગુરુ-કપાએ આત્મ-કલ્યાણ માટે પરમધાર-સ્વરૂપ જિનાગમોનું સારતત્વ સમજવા કે જાણવાને સત્ પ્રયત્ન પરમ ભાગ્યશાલીતાનું ચિન્હ ગણાય!
અનોપકારી શ્રી નીર્થકર ભગવે તેની ગેરહાજરીમાં એક્ષમાર્ગની પ્રતિપાદના જિનાગમના આધારે જ્ઞાની મહાપુરુષ ફરમાવી રહ્યા છે. તેથી આગામે શ્રી તીર્થકર ભગવતેનું સાક્ષાત્ શબ્દ સ્વરૂપ હેઈ પુણ્યાત્માઓને સતત આધ્યાત્મિક-દિશામાં પ્રેરક બને છે.
આવા આગમના રહસ્યને કળ પ્રભાવે ઓગણીસમી સદીમાં સમજનાર કે સમજાવનાર વિરલ થઈ ગયેલ, તે કાલમાં પૂર્વજન્મની આરાધના-બળે એકલે હાથે ભડવીર વૈદ્ધાની જેમ મેહના સંસ્કારને સફળ લડત આપી લગભંગ વાઈ ગયેલ આગમિક-જ્ઞાનના વારસાને જિનશાસનની પદ્ધતિ પ્રમાણે વોચને આદિ દ્વારા સુવ્યવસ્થિત કરનાર આગમૈદંપર્યજ્ઞાતા, પ્રવર પ્રાવેનિક આગમ તત્વવેત્તા, આગમ સમ્રાટે,ગીતાર્થ મૂર્ધન્ય, ધાસ્થિસ્વર્ગત પૂઆગદ્ધારક આચાર્યદેવશ્રીના નામથી પવિત્ર બલ અમારી સંસ્થા તેના જન્મકાળથી આજ સુધી પૂ. આમોદ્ધારકે આચાર્ય દેવશ્રીના સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યને વિજજ સમક્ષ રજૂ કરવા પ્રયત્નશીલ રહી છે. '
અમારાં સઘળાં પ્રકાશમાં “ગમત નું પ્રાશન તવરૂચિ-જિજ્ઞાસુ વાચકેની દષ્ટિએ સાપેક્ષ રીતે - હૃષ્ટ રહેવા પામ્યું છે.