________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
આગામ જયોત
*
*
વિરનિ.
જae as we વિ. સં. . . શ્રમણ ભગવાન મહાવીર ૨૦૧૫
અને
૨૫૦૫
મગધાધિપતિ શ્રી શ્રેણિક_મહારાજ
છે. પુસ્તક
શ્રી જૈનશાસનમાં જેમ ભગવાન શ્રી કષભદેવજી અને ભરત મહારાજા તથા ભગવાન્ શ્રી અજિતનાથજી અને સગરચકવતીને અસીમ પૂજ્ય પૂજકભવ હતો, તથા અન્ય શાસનમાં જેમ શ્રી રામચંદ્રજી અને શ્રી વસિષ્ઠ ગડષિ વગેરેને આરાધ્યઆરાધભાવ સંબંધ હતે. લૌકિકમાં શિવાજી મહારાજ અને રામદાસજીને જે પરસ્પર સેવ્યસેવકભાવ સંબંધ હો.
તેવી રીતે વર્તમાન શાસનના અધિપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રતિ શ્રેણિકનો અ-દ્વિતીય અને અ-સાધારણ એ પૂજ્યભાવ, આરાધ્યભાવ અને સેવ્યભાવનો સંબંધ હતે.