________________
જ શ્રી મલ્લિજિન સ્તવન (રાગ-નિ રાજા તાજા, મલિ બિરાજે ભોયણી ગામમાં) મલિજિન ભેટયાં દર પલાયા સવિ પાપ રે મલિજિના ભટક્ત ભટકત તીર્થ અનેરાં, આવ્યા અમે પ્રભુ નેરાં આજ મનોરથ ફલિયા સઘળા, દીઠા જિનંદ ગુણ ધવલા રે
–મહિલજિનવાળા નર ભવ આરજ ક્ષેત્ર ઉત્તમ કુલે, આવી હમે કિમ ઝૂલે છે દેવ અનેરા કામક્રોધી, આતમ ધર્મ-વિરોધી રે !
-મલ્લિજિનારા એક લહૈ જગમાં પ્રભુ સાચે, મહને તે તમાચે દર્શન-વંદન-પૂજન કરતા, આતમ-પદ અનુસરતા રે !
-મહિલજિના પુષ્પામિષ સ્તવને જિન પૂજ્યા, કરમ ભરમ સવિ મૂક્યા પ્રતિપત્તિથી લહી પ્રભુ સેવા, હોય કેવલ રૂપ હેવા રે
–મહિલજિનના એગણી ચેરાસી ફાગણ, એકાદશી સુદિ જાગરણ આનંદ અમૃત મહેદધિરંગે, મે મલ્લિ ઉમંગે રે-મલિજિનપા