________________
પુસ્તક ૨-જુ
૧૩. કરતાં એક ચૈતન્યને પ્રતિષેધ કર એ જ ગ્યા છે જીવન (કર્મ) પ્રતિષેધ કરવાને શું વિશેષ છે.
હવે પ્રસજ્ય પ્રતિષેધની અપેક્ષાએ જીવ જે ન હોય તે અજીવ કહેવાય તેને પ્રસજ્ય પ્રતિષેધ કહેવાય, અને તે પ્રાયઃ કરીને પ્રસંગની આપત્તિ (પ્રાપ્તિ) પૂર્વક હોય છે, અહિં ચૈતન્ય ધર્મને પ્રસંગ છે, નહિ માટે તે (પ્રસજ્ય પ્રતિષેધ)ની ઉપેક્ષા કરીએ છીએ.
એ પ્રમાણે “અજીવ’ શબ્દની વ્યાખ્યા કરીને તેની સાથે રહેલા કાય શબ્દને સંબંધ બતાવવાપૂર્વક કાય શબ્દનો અર્થ કરે છે.
અજીવોને જે સમૂહ તે અછવકીય કહેવાય, સ્ટિા પુત્રજય શરીરમ્ એની માફક અભેદ અર્થમા પણ ષષ્ઠી સમાસ થાય છે. સુવીચ એ બીજું ઉદાહરણ અપાય છે. એટલે કે શિલાપુત્રક અને તેનું શરીર એ બન્ને વસ્તુ અભિન્ન છે. સુવર્ણ અને વીંટી એ પણ બંને અભિન્ન છે. છતાં જેમ અમેદાર્થમાં ષષ્ઠી તપુરૂષ સમાસ થાય છે. તે પ્રમાણે અહિં પણ અજીવદ્રવ્ય અને તેને સમૂહ એ બને અભિન્ન છતાં ષષ્ઠી સમાસ કરવામાં કાંઈ હરકત નથી. એમ છતાં (રાવપુષા) ઈત્યાદિ ષષ્ઠી સમાસોમાં રાજા અને પુરૂષ અને જેમ ભિન્ન છે તેમ અહિં ષષ્ઠી સમાસ કરવા જતાં અજીવ અને કાય એ બને ભિન્ન છે. એવી શંકા થતી હોય તે તે શંકા દૂર કરવા માટે કર્મધારય સમાસ ગીવા તે યāત્યનીવાર કરે એટલે અન્યત્વની શંકા રહેશે જ નહિં, કારણકે કર્મધારય સમાજ અભેદ અર્થમાં જ થાય છે. મનીવાયાઃ એમાં કાય શબ્દ ઉપસમાધાન વાચક છે, ઉપસમાધાન એટલે પ્રદેશ તેમજ અવયવોનું સમીપપણું સાથે એક બીજામાં અભેદપણે સમ્યગુ મર્યાદાપણે રહેવું તે ઉપસમાધાન કહેવાય.
ધારાપુર એમાં દ્રઢ સમાસ છે, રૂપી એ પરમાણુ જેમ દ્વયણુકાદિ કાર્યથીજ અનુમેય (અનુમાન પ્રમાણથી જાણવા લાયક)