________________
શ્રી વર્ધમાન સ્વામિને નમઃ
2. રાજા
:
-
વિર નિ. સ. $ાઘોદિ સાસણ
૨૫૦૪
વર્ષ ૧૩
૨૦૧૪
વિ. સં. શ્રીશ્રેયાંસકુમારના 6.
પુસ્તક દાનનું રહસ્ય આ અવસર્પિણીમાં પ્રથમ સુપાત્રદાનના પ્રસંગમાં આપણે જાણીયે છીયે કે –
ગ્રામાધીશ, દેશાધિપ, ખંડાધિપ કે સાર્વભૌમસત્તાધીશે બેલાવ્યા કે અણબે લાગ્યા કેઈપણ પ્રજાજનને ત્યાં પધારે છે, ત્યારે કંઈ પણ પ્રજાજન તે ગ્રામાધિપ આદિને અત્યંતરપણે ઈષ્ટ હોય તે પણ અશન-પાનાદિને દેવાનું કે તેની વિજ્ઞપ્તિ કરવાનું એગ્ય ગણતા નથી. તે પછી અખંડ અને આદ્ય -અધિપતિ પણાને કરનાર અને જગતની સર્વસૃષ્ટિની ઉત્પત્તિ જેઓના બુદ્ધિ-પ્રાબલ્ય આદિનેજ આભારી હતી, તેવા મહાપુરૂષ કેટવાલ તરીકે, માન્યતમ ગુરૂવર્ગ તરીકે, સમાન, સ્થિતિમાં રાખેલા હેઈ રાજન્ય તરીકે અને છેવટે ત્રણે વર્ગમાં પણ જેઓને ચઢાવી શકાય કે ચઢી શક્યા નહિ તેવા ક્ષત્રિયે પ્રજાવ તરીકે લાખે પૂર્વે અને કેડે વર્ષો સુધી રહેલા અને રાખેલા એવા મનુષ્ય પાસે પોતાની રાજ્યકદ્ધિની અને મુકુટાદિસહિતની દશાને સર્વથા તિરાવવા સાથે રાજ્યના કટકા બુકલા કરી પોતાના ફરજંદોને