________________
સમાગમત ઉપર જણાવેલી વિધિપૂર્વક શ્રાવક હંમેશાં સ્તુતિ અને તેત્રેએ કરીને ગૃહચૈત્યમાં રહેલા ભગવાનના બિંબને વંદન કરે, એટલું જ નહિ પરંતુ ભગવાન જિનેશ્વરરૂપી દેવની સાક્ષીએ શ્રાવક નવકારસી આદિ પચ્ચકખાણ ગ્રહણ કરે,
આવી રીતે ગૃહત્યના અધિકારનું વર્ણન કર્યા પછી ગ્રામચૈત્યને અંગે શ્રાવકજને કેવી રીતે શાસનની પ્રભાવના અને આત્મઉદ્ધાર માટે વર્તવાનું છે તે જણાવતાં ભગવાન શ્રાદ્ધદિનકૃત્યકાર નીચે પ્રમાણે જણાવે છે. ગ્રામચેયે અને ગુરૂવંદનાથે જતાં ઠાઠમાઠ કે હવે જોઈએ?
ગૃહચૈત્યના બિંબેની પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્ય અને ભાવ બન્ને પ્રકારે પૂજા કર્યા પછી શ્રાવક ગ્રામચૈત્યમાં દર્શન-પૂજન કરવાને
જાય.
તેને વિધિ જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે –
શ્રાવકવર્ગે ગ્રામચૈત્યમાં જતાં હાથી, ઘેડા, સીપાઈ, પાલખી, અને રથ વિગેરેના આડંબરથી જવું જોઈએ.
જે કે ગુરૂ પાસે સામાયિક કરવા જવાને માટે પણ શાસ્ત્રકારે અદ્ધિમાનેને માટે આવી વિધિ જણાવે છે, અર્થાત્ ત્રાદ્ધિમંતોએ ઘેરથી સામાયિક કરીને જવાનું હતું નથી, પરંતુ ઋદ્ધિમત્તેએ ઉપાશ્રય જઈને સામાયિક કરવાનું હોય છે. ઘેરથી સામાયિક કરીને ઉપાશ્રયે જવાનું વિધાન તે કદ્ધિમત્તે ન હોય તેને માટે છે.
આ ઉપરથી સુઝમનુષ્ય સમજી શકશે કે સામાયિકનું ફલ દિવસે દિવસે લાખ સેનૈયા દેવા જેવું અર્થાત્ સેનાને ઢગલે દેવા જેવું શાસ્ત્રકારોએ જે જણાવેલું છે, તે સર્વવિરતિરૂપી સામાયિકની અપેક્ષાએ સંગત જણાય છે. દેશવિરતિવાળાને સામાયિકને માટે તે સામાયિક કરતાં પણ શાસનની પ્રભાવના અને ભક્તિનું કાર્ય વિશેષે કરવા ગ્ય છે, અને તેથી ત્રાદ્ધિમત્તેને માટે ઘેરથી સામાયિક