________________
આગમત સર્વલેકના સ્થાપના જિનને-પાંચમે અધિકાર અને ત્રીજો દંડક જણાવ્યા પછી સર્વ તીર્થ કરે અને શ્રુતજ્ઞાનને વંદન જણાવી પ્રમાદ–ત્યાગ કરવા ઉપર અ–શકટાપિતાનું દ્રષ્ટાંત જણાવવામાં આવે છે. અન્તમાં ચારિત્ર ધર્મરૂપી ધર્મની હંમેશા વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરવાનું જણાવવા સાથે શ્રુતજ્ઞાનની આરાધનાને કાત્સર્ગ જણુંબે છે.)
એવી રીતે ચેથા દંડકની વ્યાખ્યા સર્વ ક્રિયાના ફળરૂપ એવા સિદ્ધભગવાનને નમસ્કાર કરવા માટે કહેવાતા સિદ્ધસ્તવની અને ભગવાન મહાવીરમહારાજ, શ્રીગિરનારજી તીર્થ તથા અષ્ટાપદજી તીર્થ વંદનાને નવમે, દસમે અને અગિયારમે અધિકાર જણાવવામાં આવ્યું છે. શ્રીગિરનારજીના અધિકારમાં બેટિકે. (બેડિયા) ની સાથે ગિરનારજી સંબંધને થયેલ વિવાદ જણાવવામાં આવ્યો છે.
વળી શ્રી અષ્ટાપદજીને અંગે ગૌતમસ્વામીજી વિગેરેને અધિકાર જણાવવામાં આવ્યો છે. છેવટે બારમા અધિકારમાં વૈયાવચ્ચને કાઉસગ્ગ જણાવી પ્રાર્થનારૂપી પ્રણિધાનસૂત્રની વ્યાખ્યા જણાવવામાં આવી છે. પ્રણિધાનસૂત્રની વ્યાખ્યા કરતાં જે લેકે પિતાના મનને માનીતું અને શાસ્ત્રવિરૂદ્ધ કાર્ય કરાવવા માટે અગર શાસનને અનુ. સરીને થતા ત્યાગ-વૈરાગ્યનાં કાર્યોને લેકવિરૂદ્ધ તરીકે ગણવા તૈયાર થાય છે. તેઓને માટે શ્રી પંચાલકજીશાસ્ત્રની ગાથાથી નીચે પ્રમાણે, લેકવિરૂદ્ધ કાર્યો જણાવેલાં છે તે સુએ સમજવાની જરૂર છે. લોકવિરૂદ્ધ કાર્યોની યાદી
૧ સર્વની પણ નિંદા, તેમાં વિશેષ કરીને ગુણે કરીને સમૃદ્ધ એવા પુરૂષની નિંદા ૨ કાજુ-સરળ પુરૂષની ધર્મકરણીની હાંસી ૩ લેકમાં પૂજાયેલા મહાપુરૂષની અવજ્ઞા. ૪ બહુમનુષ્યથી વિરોધ વાળા મનુષ્યને સંગ કરે ૫ દેશાદિકન લાયકના આચારનું ઉલ્લંઘન કરવું ૬ પિતાને વય-વિભવ અને શક્તિથી શોભે તેના