________________
૩૦.
આગમત ચૈત્યસ્તવમાં લક્ષ્ય રાખવા જેવી બીનાઓ.
નમુક્ષુ થી શ્રીભાવજિન અને દ્રવ્ય જિનનું વંદન કર્યા પછી સ્થાપનાદિનના વંદનને માટે ચિત્યસ્તવ કહેવાને અંગે જણાવાયું છે કે સ્પષ્ટ અક્ષર-પદો અને સંપદાઓ બેલવા પૂર્વક દરેક પદે અને - અભ્યપગમઆદિ અર્થને વિચારતે જિનેશ્વર ભગવાનની પ્રતિમામાં
જ માત્ર જેણે દૃષ્ટિ સ્થાપના કરી છે એ અને નિદાનાદિ દોષથી - રહિત મનવાળે શ્રાવક શ્રીજિનેશ્વર મહારાજની વંદન-પૂજા આદિના ફિલને માટે કાઉસગ્ન કરે
अरिहंत चेइयाणं करेमि काउसरगं भने ठामि काउसरगं એ અભ્યપગમ કહેવાય.
વંદભુવત્તિઓએ વિગેરે નિમિત્તા કહેવાય. નિરૂવસગ્ગવરિઆએ વિગેરે હેતુઓ કહેવાય. ઊસસિએણું વિગેરે એકવચન વાળા આગા કહેવાય. સુહમેહિં વિગેરે બહુવચનવાળા અગા કહેવાય. આઠ વિગરે શ્વાસોશ્વાસ કાઉસગનું પ્રમાણ કહેવાય.
આ છ વસ્તુઓ ઉપર આ કાઉસગ્ગ કરનારે ધ્યાન રાખવું જોઈએ.
આ ચૈત્યસ્તવના કાર્યોત્સર્ગમાં વન્દgવરિઆએ વિગેરેમાં પૂજન અને સત્કાર-સન્માનને માટે જે કાર્યોત્સર્ગ કરવામાં આવે છે, તેમાં સાધુઓને પણ કરાવવાનું અને અનુદવાનું હોય છે, માટે તે અગ્ય નથી.
શ્રાવક છે કે પૂજનાદિક પ્રતિદિન નિયમિત કરનારે હોય છે જ, પરંતુ તે પૂજનાદિકથી સંતોષ નહિ માનતાં પૂજનાદિકનું અપરિમિતપણું ગણી તેની પ્રાર્થના માટે જે કાર્યોત્સર્ગ કરે તે પણ વાસ્તવિક છે.