________________
- R પૂ. આગમ દ્વારક-આચાર્ય દેવશ્રી જ
વિચિત-ગહન तात्त्विक प्रश्नोत्तराणि
ગ્રંથન ગૂર્જર-અનુવાદ
(ક્રમશ:) વર્ષ ૧૨ પુ. ૪ પૃ. ૨૮ થી ચાલુ (પૂજ્યપાદ બહુશ્રત, સૂરિશેખર પ્રવચનિક-મૂર્ધન્ય, તાત્વિક દેશના સુદક્ષ, ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્ધારક આચાર્યદેવશ્રી વિશિષ્ટ ક્ષપશમના બળે આપબળે ભગીરથ પુરુષાર્થ કરી મેળવેલ બહોળા શ્રુતજ્ઞાનના વાસ્સાને તાત્વિક રીતે છણાવટપૂર્વક એગ્ય અધિકારી જીવો સમક્ષ રજુ કરવા સાથે તત્વદષ્ટિવાળા ને ક્ષપશમની મંદતાથી થનારી અનેક શંકાઓના ખુલાસા સમયે સમયે આપી તત્વદષ્ટિના વિકાસમાં અપૂર્વ સહકાર આપતા હતા.
આવા પ્રશ્નોત્તરે “સાગર સમાધાન” (ભા. ૧૦-૨) નામથી પુસ્તકાકારે પ્રકટ થયા છે.
પણ કેટલીક મહત્વની આગમિક ગહન બાબતેના શાસ્ત્રીય ખુલાસા સંસ્કૃત-ભાષામાં “તત્ત્વજ પ્રશ્નોત્તરળિ” રૂપે ૭૦૦૦ લેક પ્રમાણ રચનામાં આપ્યા છે.
“આગમત”ના વાચકોની તત્વદષ્ટિ ખીલવવા આવા વિવિધ પ્રશ્નોત્તરે ક્રમસર અપાઈ રહ્યા છે.
ગત વર્ષના ચેથા પુસ્તક (પા. ૨૩ થી ૨૮)માં ૯૭માં પ્રશ્ન સુધી આવેલ છે.
ત્યારપછીના પ્રશ્નોત્તરે અહીં ગુજરાતી અર્થ સાથે અપાયા છે.
સુજ્ઞ વિવેકી તત્વપ્રેમી વાચકે યોગ્ય રીતે વાંચી-વિચારી નવ-નવીન ગૂઢાર્થભર્યા રહસ્યને સમજી પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીની બહુમુખી પ્રતિભાનાં દર્શન કરે.
સ”)