________________
પુસ્તક ૪-થું મોડું વહેલું પણ દેવું શિવપદ, તેકિમ ઢીલકરે ગુણ-સંપદા ગુણગણ લહી શિવપદે વરણું, તે તમને શા માટે ધરશું?
એ ગિરિ. ૪ જે તુમ ધ્યાને લહીએ ગુણગણું, તે ઉપકાર તમારે એ શુભગણ ગુણગણ અપી આપ નિજપદ, તે થાયે આનન્દ અમંદ
એ ગિરિ. ૫
શ્રી આદીશ્વર ભગવાનનું સ્તવન છે $ (રાગ-અબતે પાર ભયે હમ સાધુ) $
થી
મેં
ભવ જલધિ પર પાર લલ્લો મેં
આદીશ્વર જિન ચરણ રહ્યો છે (એ આંકણી) યુગલાધર્મ નિવારક સ્વામી, જ્ઞાનત્રયી ધારણ જલધામી. રાજ્ય પદે થાપે.સુરરામી, યુગલિક સર્વ મહેદય કામી
ભવ૦ નામ
લેક સંરક્ષણ હેતુ બતાવી, જગતી કલા વિવિધાનન્દ ચાવી નારીગુણ ચઉસઠું ઠસાવી, લેક ઉભય કર દીયા સુખભાવી
ભવ પાર પુરુષના સાધન લેખાદિક સહુ, શકુન રૂત પર્યત ગુણબહુ. નહીં તુમ વિણ તે કબહું, જિનવર ઉપકાર વલી કહું
- ભવ૦ ૩ સબ સુતને નૃપતિ પદીને, નમિ વિનમિ વિધાધર કને સંવચ્છર વસુ દીચે નગીને, અતુલ અચલ વૈરાગે ભીને.
ભવ૦ ૧૪