________________
૩૮
આગમત
કાંઈક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર છે અને શુક્લ પક્ષીને પણ તેમજ છે. પણ તે છતાં એ બેની વચ્ચે મોટો ફરક છે. સમ્યકત્વવાળાને જે અર્ધપુદ્ગલપરાવર્ત સંસાર કહ્યો તે હજારમાં લાખમાં અસંખ્યાત જીમાં એક બે જેને માટે છે. અર્ધપુદ્ગલ પરાવર્ત સંસાર કયા સમકિતીને હેાય?
જગતમાં તમે મેટામાં મોટી આશાતના કલ્પ અસંભવિત હોય તેવી પણ આશાતના તમારી કલ્પનામાં ખડી કરે. તેવી આશાતના ધ્યાનમાં આવે તેટલીવાર ક. તે આશાતના ભગવતે ભગવતે સમ્યકત્વધારી અર્ધ પુદ્ગલ પરાવર્તથી વધારે કાળ સંસારમાં રખડે નહિ. પતિત અને પ્રત્યનિક
સમ્યકત્વને અંગે કહેલે અર્ધ પુદ્ગલપરાવર્ત એ છેલ્લામાં છેલ્લી કેટી છે, જ્યારે શુકલપક્ષને અંગે કહેલ કાળ એ પહેલામાં પહેલી કેટી છે. ગમે તે જીવ પછી ચાહે તે તે એકેદ્રિયમાં હેય, નિગેદમાં પડ હોય કે શ્રી મરૂદેવે સરખા અનાદિ નિગેદ સ્થાનમાંથી નીકળી સીધા મેક્ષે જવાવાળા હોય, તે એ પણ તેમને મેક્ષે જવા પહેલાને અધપુદ્ગલપરાવર્ત કાળ લઈએ ત્યારથી શુકલપક્ષ શરૂ થઈ ગયે. આવું જ્ઞાનીની દષ્ટિએ નક્કી થાય છે તે કાળ શુકલપક્ષ છે. અર્ધ પુદ્ગલપરાવર્ત બાકી હોય ત્યારથી શુકલપક્ષ શરૂ થાય. હવે એક બીજું કારણ સમજે સમ્યકત્વવાળાને અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રખડવાનું કેઈકને જ થાય. તેનું કારણ ધ્યાનમાં લે. સમ્યકત્વની જઘન્ય આરાધના આઠ ભવમાં મોક્ષ આપનારી હેય. ‘ઉત્કૃષ્ટ આરાધના તદ્દભવમાં મેક્ષ આપનારી હોય અને મધ્યમ આરાધના પાંચ ભવમાં મેક્ષ આપનારી હેય. તે પછી અર્ધપુદગલપરાવર્ત કાળ કયાંથી ભર-કયાંથી પુરે કરે ? આપણે આઠ ભવ ક. તે પણ ૩૩ ના ૮ (૩૩૪૮=૩૬૪) ર૬૪ સાગરોપમ એટલે કાળ થયે, જ્યારે અર્ધપુદ્ગલપરાવર્ત કાળમાં તે અનંતી ઉત્સર્પિણી અને અવસર્પિણી, એક ઉત્સર્પિણી અવસર્પિણ