________________
પુસ્તક ૩જુ કહેવામાં આવે છે. પરંતુ એ કર્મશત્રુને હણવાને અર્થ જગના છોને લાગેલા કર્મોના નાશની અપેક્ષાએ લેવે વધારે ગ્ય થશે, કેમ કે જગતના જીને કર્મોના નાશને રસ્તે બતાવનાર જગતમાં કોઈપણ હોય છે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાને જ છે. અને આ જ કારણથી અરિહંતના નમસ્કારને હેતુ જણાવતાં શાસ્ત્રકારે માર્ગના પ્રકાશનને જ જણાવે છે. જે પોતાની અપેક્ષાએ સર્વકર્મને નાશ લઈએ તે અરિહંતપણામાં તે સંભવતે જ નથી. કેમકે અરિહંતાણું હોય તે સર્વકર્મને નાશ ન હોય, અને સર્વ કર્મને નાશ હોય ત્યાં અરિહંતપણું ન હોય, કદાચ ભવિષ્યમાં સર્વ કર્મને નાશ ભવને અંતે કરશે, કેમકે અરિહંત મહારાજાને તે ભવના અંતે મેક્ષે જ જવાનું હતું જ નથી, માટે તેઓ જરૂર આઠે કમેને નાશ ભવને અંતે કરવાના છે તેમ ધારીને અષ્ટક રૂપી શત્રુને હણનારા અરિહંત છે એમ નિરૂક્તિ દ્વારા કહીએ તે તેમાં પણ ભાવિ-ભાવના કારણ તરીકે દ્રવ્યપણું માની દ્રવ્ય નિક્ષેપ માન્યા સિવાય છૂટકો જ નથી. વળી જે સર્વકર્મના નાશને અંગે અરિહંતપણું કહીએ તે સિદ્ધ અને અરિહંતપણામાં ફરક જ રહે નહિ અને તેથી પંચપરમેષ્ટિને ન માનતાં ચાર જ પરમેષ્ઠી માનવા પડે. આ બધી અડચણ તેઓને નહિં આવે કે જેઓ અષ્ટ પ્રાતિહાર્યાદિક રૂપી પૂજાને જેઓ દેવતાઓથી ગ્ય થાય છે તે જ અરિહંત કહેવાય અને તે જ ભાવઅરિહંતપણું છે. અને તેના ભાવ-અરિહંતપણામાં વર્તવાવાળા સર્વકાલના સર્વ તીર્થકરેને નમસ્કાર કરવા માટે જ Tો અરિહંતાણં એ નવપદમાં શ્રી સિદ્ધ ચક્રના પહેલે પદે સ્થાપન કરવામાં આવ્યું છે. સિદ્ધચકયંત્ર શાનું બનેલ છે?
આવી રીતે અનેક પ્રકારે નમસ્કાર કરવા લાયક, સ્તુતિ કરવા લાયક, ધ્યાન કરવા લાયક, જપ કરવા લાયક, આરાધના કરવા લાયક એવા એવા અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યગ્દન જ્ઞાન ચારિત્ર અને તપ એ નવ પદેનું બનેલું યંત્ર તે સિદ્ધચક કહેવાય છે.