________________
પુસ્તક ૨-જુ
છે જીવનની સફળતા શામાં? હું
ઉમાસ્વાતિજી વાચક કહે છે કે મનુષ્યપણાનો સદુપયેગ છે ત્યારે જ કહેવાય કે (૧) પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય છે 8 કરે. (૨) પ્રાપ્ત કરવા લાયક ચીજને સિદ્ધ કરવાનાં સાધને
મેળવવા અને (૩) મળેલ સાઘનેની સફળતા કરવી. આ ત્રણ ચીજ કરી શકે તે મનુષ્યભવની સફળતા.
છે તે શબ્દો પ્રચલિત લાવીએ તે સમ્ય દર્શન, જ્ઞાન છે. છે ને ચારિત્ર તે જ પ્રાપ્ત કરવા લાયક ચીજને નિશ્ચય. તે જ છે. 5 મેળવવું છે તે સિવાય બીજું નહિ. સર્વ કર્મને ક્ષય કરી, 8 8 શુદ્ધ સ્વરૂપ દશા પ્રગટ કરવી તે સિવાય બીજું નહિ. આ છે સ્થિતિ આવે તે જ સમ્યગ્ન દશન. આશ્રવ છોડ, સંવર છે નિર્જરા આદરવી, એમ જે જાણમાં આવે તે સમ્યગજ્ઞાન છે અને તે આદરાય તે ચારિત્ર,
આ સમ્યગૂ દર્શનાદિ રૂઢિથી બોલાય છે. તે આ જ નિશ્ચય, તે સાધન અને તેની સફળતા. આ ત્રણ વસ્તુ મેળવવા માટે મનુષ્ય 8
ભવને ઉપયોગ કરી શકીએ તે મનુષ્યભવ સફળ કરી શકીએ.
શ્રી આ
દ્ધારક દેશના સંગ્રહ ભા. ૧ દેશના ૩૪.
૫, ૩૨૭–૩૨૮