________________
પુસતક ૨-જુ
૩૫ કે ત્યાં દેવત્વ-ગુરૂત્વની અનુસંધાન બુદ્ધિ થતી જ નથી અને તેવી અનુસંધાન બુદ્ધિના અભાવે સમ્યગ દર્શનાદિ ગુણની ઉત્પત્તિને પણ અવકાશ નથી.
શંકા-ઉપરના કથન મુજબ જ્યાં જ્યાં દેવ-ગુર્નાદિની અનુસંધાન બુદ્ધિ થતી હોય અને તેને અંગે સમ્યગ્દર્શનાદિ ગુણેત્પત્તિને સંભવ માનવામાં જ્યારે આવે છે તે આરાધ્ય પણ ગણાય. અને અપેક્ષાએ પાષાણની પ્રતિમાજીના દર્શનથી દેવત્વની અનુસંધાન બુદ્ધિને અંગે તે આરાધ્ય ગણાય છે. તે પ્રમાણે પ્રતિમાજીના દર્શનથી દેવત્વની અનુસંધાન બુદ્ધિ દ્વારા સમ્યકત્વાદિ ગુણેને ઉત્પાદ શાસ્ત્રમાં કહેલે હેઈ તે પત્થર પણ આરાધ્ય ગણવામાં આવશે.
સમાધાન-પ્રતિમાના આકારવાળા મસ્યદર્શનથી યદ્યપિ દેવત્વની બુદ્ધિનું અનુસંધાન અને સમ્યકત્વાદિ ગુણેને આવિર્ભાવ થાય છે તે બરાબર છે, પરંતુ તે મઢ્યમાં હિંસાદિ અન્ય-દોષ પ્રત્યક્ષપણે રહેલા છે અને જોવામાં આવતા હોવાથી તે આરાધ્ય નથી, જ્યારે પ્રતિમાજીમાં દેવત્વની અનુસંધાન–બુદ્ધિ થાય છે અને અન્ય કેઈ પણ હિંસાદિ દોષ દષ્ટિગોચર થતા નથી, માટે તે આરાધ્ય છે.
આ પ્રમાણે અધિગમ, અભિગમ, આગમ, નિમિત્ત, શ્રવણ, શિક્ષા અને ઉપદેશ એ બધાય અનર્થાન્તર છે, એટલે વ્યુત્પત્તિની અપેક્ષાએ યદ્યપિ દરેકમાં અર્થભેદ છે તે પણ દરેક પદના અર્થમાં જ્ઞાન, આલેચના, બોધ ઈત્યાદિ પર્યાયવાચક પદોનું સામાન્યપણું હોવાથી તે અનર્થાન્તર કહેવાય છે. અર્થાત્ તે દરેકને અર્થ એક બીજાના અર્થથી એકંદર રીતે જુદો થતું નથી. એ પ્રમાણે અનન્તર (પર્યાવ) વાચકપદેનું નિરૂપણ કરીને હવે કેવી રીતે સમ્યમ્ દર્શન પામે છે? તે વસ્તુ જણાવવા એક જ પદથી અધિગમાદિ સર્વ પદોને જમાવેશ થઈ જાય તેવું સૂચન કરે છે.
ભાગ્યકારે વરે રાત્ત ઈત્યાદિ પંક્તિ કહી છે તેમાં દેવ પદને અથ કહેલા પ્રકારે એમ કરીને એ સૂચવે છે, કે નિસર્ગ સમ્યગ દર્શના નિરૂપણ પ્રસંગે તસ્ય ના સંતરે ત્યાંથી શરૂ કરીને