SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ આગમજ્યોત E જૈન સાધુઓ ઉત્તમ કેમ? જગતભરમાં સર્વ આસ્તિકવર્ગ દુનિયાદારીની માયા-જંજાળ છેડીને કેવળ મેક્ષ મેળવવાની મુસાફરી કરનારને જ વાસ્તવિક 3 ગુરૂ તરીકે માને છે. એમાં બે મત છે નહિ. પણ ધ્યાન રાખવાની જરૂર છે કે જેમ મને રથ માત્રથી કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી, તેવી જ રીતે અન્ય સાધન કે છે અ-સાધનમાં પ્રવૃત્તિ કરવાથી કાર્યસિદ્ધિ થઈ શકતી નથી. મેક્ષ સાધવાવાળાઓને મેક્ષની મુસાફરી કરવા પહેલાં અન્ય દ્રોહ અને સ્વમમત્વ એ બેને સર્વથા પરિહાર કરે જ પડે, એવી માન્યતામાં કોઈપણ વિચારવંત આસ્તિક વિરોધ કરી શકે નહીં. વળી દરેક આસ્તિક શાસ્ત્રકારોએ એકવચને એ વાત હું કબૂલ કરેલી જ છે. અને કબૂલ કરવી પડે તેમ છે કે દ્રોહ અને મમત્તવ એ જવાલામાંથી બહાર ખસ્યા સિવાય છે મોક્ષની મુસાફરી બનતી જ નથી. છે એવી રીતે સર્વ લેકે, સર્વ આસ્તિકો અને સર્વ દર્શનઆ કારેને દ્રોહ અને મહત્ત્વ છેડવામાં એકમત છતાં પણ અન્યદર્શનકારોના વર્તન તરફ ધ્યાન દઈએ તે તેઓ પરિગ્રહની પીઠિક ઉપર પદ્માસન જમાવીને બેઠેલા છે. પરિગ્રહથી સર્વથા પર રહેવા માગે જણાવ્યું હોય અને તેને અમલ બરાબર ચલાવ્યું હોય તે તે જૈન ધર્મના સાધુઓએ જ છે એ વાત સર્વકાલના ઈતિહાસકારોને પણ કબૂલ કર્યા સિવાય ચાલતી નથી. તે (આગમ સાહિત્ય-સંગ્રહ પુ. નં. ૧૫ માંથી)
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy