________________
આગમત
વિગેરે જગતમાં મહાપુરુષ તરીકે ગણાતા પ્રખર કવિઓએ કાવ્યદ્વારા યશગાનની ગીતામાં ગોઠવી દીધેલાં હોય છે, માટે તેવા સત્તાધીશેને સન્માર્ગની સડક ઉપર સફર કરાવવાનું કઈ પણ જે સાધન હોય તે તે ઉપર જણાવેલ ધર્મશબ્દને વાચ્યાર્થરૂપે અર્થ કરે તેજ છે,
આવી રીતે ધર્મશબ્દના વાચ્યાર્થીને અલગ રાખી માત્ર લક્ષ્યાર્થીને નામે લેકેને દેરવવા એ ધર્મને નામે નાસ્તિકતાનું નરકદ્વાર ખેલવા જેવું છે, કેમકે પ્રથમ તે “લક્ષ્યાથ ત્યાંજ જુદે હેય કે જયાં મુખ્યાથને બાધ હોય છે. અહીં ધર્મશબ્દના વાચ્યાર્થ તરીકે અન્ય, જિંદગીમાં આવનારા દુખેથી બચવું અને સુખની પ્રાપ્તિ કરવી એ જે મુખ્યાર્થ જણાવે છે, તેમાં કોઈ પણ પ્રકારે બાધ થતું નથી, માટે તે વાચ્યાર્થરૂપી મુખ્યાર્થથી ભિન્ન એ લક્ષ્યાથ લેવાની આસ્તિકને કઈ પણ પ્રકારે જરૂર નથી.
લક્ષણાના જહબ્રક્ષણ વિગેરે વિભાગો કરી પૂર્વ-મહષિઓએ અન્ય-જિંદગીમાં આવનારા કર્મો-દુખે દૂર કરનાર તથા સુખને પ્રાપ્ત કરાવનાર તરીકે જણાવેલ વાચ્યાર્થ નહિ છોડતાં જામ્યો ધિ તામ્ એ વાકયમાં જેમ દહીને ખાઈ જનાર કાગડાથી દહીંનું રક્ષણ કરવાનું છે, અને બીજા પણ કુતરા, બિલાડા વિગેરે જે દહીંને ખાઈ જનારા છે, તેમાંથી પણ દહીંનું રક્ષણ કરવાનું છે એવું તત્વ હેવાથી અજહક્ષણા નામની લક્ષણો જણાવી લક્ષ્યાર્થ જણાવાય છે, તેવી રીતે અહીં અન્ય જિંદગીમાં આવનારા દુઃખથી બચાવ અને સુખની પ્રાપ્તિરૂપ ધર્મશબ્દને મુખ્યાથ સાબીત રાખી જે આ જિંદગીના દુઃખના બચાવ અને સુખના સાધનેને પણ ધર્મશબ્દના અર્થમાં ગોઠવી જેમ વચ્ચો વાળા વાક્યમાં દધિને નાશ કરનારા માત્રને અર્થ લેવામાં આવે છે, તેવી રીતે ધર્મશબ્દના અર્થમાં પણ અન્ય જિંદગીના દુખેને દૂર કરવાના અને સુખને મેળવવાનું સાધન ધર્મ છે એમ માનવા સાથે આ જિંદગીના દુઃખેને દૂર કરવાનું