SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વર્ધમાન સ્વામિને નમ: IE 2N વીર નિ. સ. & @ રપ૦૩ છે દુનિકપત કન્યાવિ. સં. 8 8 નું અદૂભુત રહસ્ય છે પુસ્તક ૨૦૩૩ ધર્મને લક્ષ્યાર્થભાવાર્થ છે? ધર્મ શબ્દની વ્યુત્પત્તિ-અર્થ પ્રમાણે આ લેક સંબંધી વિવિધ-પીડાઓથી બચાવીને સ્વસ્થ-સ્થિતિમાં જીવને રાખવે, તેમજ અન્ય ભાવી–આપત્તિઓથી પણ બચાવીને જીવને સારી અવસ્થામાં રાખવો એ ધર્મનું તત્વ છે. આ પ્રમાણે વ્યુત્પત્તિ-અર્થ છતાં બહુલતાએ ધર્મનું સાધ્ય પરભવના દુઃખથી બચવાનું ગણવામાં આવે છે, અને તેથી दुर्गतिप्रपतग्जंतुधारणाद् धर्म उच्यते । એમ અથવા તે दुर्गतिप्रसृतान् जंतून्, यस्माद् धारयते ततः; धत्ते चैतान् शुभे स्थाने, तस्माद् धर्म इति स्मृतः ।। એવા એવા વાકયથી શાસ્ત્રકાર-મહારાજાઓ પણ ધર્મનું
SR No.540012
Book TitleAgam Jyot 1976 Varsh 12
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1977
Total Pages162
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy