________________
૨૨
આગમજ્યોત ઉત્તર પ્રયોગ એ ચારેમાં રહેલું છે, માટે સાધારણ કારણ
પ્રમત્તગ કારણ હોવાથી તેનાથી વ્યપદેશ કર્યો નહિ.
પ્રાણનું વ્યપર પણ એ અસાધારણ કારણ છે, પહેલાં મહાવ્રતમાં સર્વથા પ્રાણાતિપાતથી વિરમવાનું કહ્યું.
અસાધારણથી વ્યપદેશ થાય, મહાવ્રત તરીકેને વ્યપદેશ અસાધારણ કારણને કરે તેથી તે વ્યપદેશ કર્યો, પ્ર. ૧૮ પ્રાણાતિપાત વિરમણ એ નામ કેમ રાખ્યું? હિંસા (વિરમણ)
કેમ ન રાખ્યું? ઉ. આ ચારને અંગે સૂત્ર રચાયેલું છે, તેથી ‘હિંસા” શબ્દ ના
લેતાં પ્રાણાતિપાત શબ્દ લીધે. પ્ર. ૧૯ નીવારંવાયાગો કેમ કહેતા નથી ને પ્રાણાતિપાત કેમ કહે છે? ઉ. ઉત્સર્ગ અને અપવાદ પ્રાણાતિપાત શબ્દ રાખે તે નિકળે,
જીવાતિપાત” શબ્દ રાખે તે ન નીકળે.
જીવાતિપાત રાખે તે પડિલેહણ, પ્રમાર્જનને દેશપલટો દેવે પડે છે,
ઉત્સર્ગ, અપવાદને અંગે વિચાર કરીએ, જીવને હિસાબે ત્રસને સ્થાવર સરખા છે. પ્રાણને હિસાબ સરખે નથી, અહીં જીવને હિસાબ નથી તેથી પ્રાણાતિપાત વિરમણ રાખ્યું,
દ્રવ્ય પ્રાણુમાં નહિ રહેતાં ભાવપ્રાણમાં આવશે ત્યારે
પ્રાણાતિપાત વિરમણ કેમ રાખ્યું? તે ખ્યાલમાં આવશે, પ્ર. ર૦ પ્રાણાતિપાત વિરમણ કેમ કહ્યું? જીવહિંસા (વિરમણ કેમ
કહ્યું નહી? જીવને નાશ બન્યું નથી. બનશે નહિ અને બને નહિ
જીવથી વિરમણ ન કહ્યું તેથી પ્રાણાતિપાત વિરમણ કહ્યું, પ્ર. ૨૧ “હિંસા ને બદલે “વધ શબ્દ રાખે હેત તે?
વધી શબ્દ હિંસાની વાંસે લટકે છે. હિંસાની સિદ્ધિ પ્રમાણે વધની સિદ્ધિ છે.