________________
श्री वर्धमान-स्वामिने नम:
'
'.
TA
MA?
[ પ્રાતઃસ્મરણીય, પુનિત નામધેય, આગમિક આર્ષ દષ્ટા, આગમિક વ્યાખ્યાધુરંધર, પ્રવચનિકમૂર્ધન્ય, પૂ. શ્રી આગમેદારક આચાર્ય દેવશ્રીએ પૂર્વભવમાં વિશિષ્ટ રીતે આરાધેલ શ્રુતજ્ઞાનના બળે મેળવેલ વિશિષ્ટ કૃતાનુસારિણ-પ્રતિભા વડે અનેક આગમિક દુરૂહપદાર્થોને પણ તલસ્પર્શી રીતે સ્પષ્ટ કર્યા છે,
વધુમાં સમયે સમયે ચતુર્વિધ શ્રી સંઘ તરફથી જિજ્ઞાસાપૂર્વક પૂછાયેલ અનેક શંકાઓના આગમ અને જનકલ્પ-પરંપરાને અનુસરતા વ્યવસ્થિત સચોટ ખુલાસાઓ આપેલ છે.
જેના વ્યવસ્થિત સંગ્રહરૂપે “સાગર-સમાધાન” ભા.૧૨ પ્રગટ થયેલ છે.
આ ઉપરાંત પૂ. મહારાજશ્રીએ અનેક જાતના પ્રશ્નોત્તરે છૂટક પણ ફરમાવ્યા છે, તેના પ્રકીર્ણ સંગ્રહમાંથી મળી આવેલ મહત્વના પ્રશ્નોત્તરે અહીં રજુ કરાય છે.
૪.]