________________
૪૦
આગમત
શાસ્ત્રો જે કરવામાં આવ્યા છે તે. વિષયકષાયના ત્યાગ માટે જ! નહિં કે દુનીયાદારી માટે ! જે તેમ હોય તે તે ઋષભ દેવજી ભગવાનના વખતમાં ૧૮ કડાકોડી જેટલે કાળ અધર્મપણે ગણે તે ન જાય. માત્ર તેએાએ તીર્થ સ્થાપ્યું ત્યારથી જ ધર્મ પ્રત્યે એ વાત સંગત ન થાય તેટલા માટે જ હેમચંદ્રાચાર્ય મહારાજે પણ કીધું છે કે
શ્રવા થા , સપાથ લંવર . इतीयमार्हती मुष्टि-रन्यदस्याः प्रपंचनम् ॥ જૈન શાસ્ત્રને આધાર આજ મુઠી ઉપર છે. કે “આશ્રવ સર્વથા પ્રકારે ત્યાજ્ય છે ને સંવર ઉપાદેય છે.'
આવી વસ્તુ જ્યાં નથી આવી ત્યાં પછી જૈન શાસ્ત્ર મિથ્યાત્વના હાથમાં નકામે જ થાય છે. તેથી શાસ્ત્રની કે ભગવાનના વચનની કિંમત ઓછી થતી નથી.
આજ-કાલનું જ્ઞાન તે અલ્પ છે. પણ ચૌદ પૂર્વ જેટલું જ્ઞાન અગાઉ હતું. તે મહાવિદેહના એક હાથી યાવત્ બમણુ-બમણા હાથી જેટલી શાહીથી લખાય તેવા છે છતાં આશ્રવ–સંવર જે ન હોય તે. તેટલું પણ જ્ઞાન નકામું થાય!
કડાઈ ખરાબ હોય તેથી તેમાં નાખેલે દુધપાક ખરાબ ગણાય, માત્ર કામના ગુણે ખેટા, તેથી તે નાખી દેવા જે થાય છે તેથી દુધપાક ખરાબ કહેવાય નહીં, તેમ સમજવું.
આખા જગતમાં ભગવાનના વચનથી જ વ્યવહાર પ્રત્યે છે. શ્રીષભદેવજી ભગવાનની અપેક્ષાએ વિચારવાથી માલુમ પડશે-જ્યાં આશ્રવનું શોષણ હોય અને સંવરનું પિષણ હોય તે બુદ્ધિએ ભગવાનનું વાક્ય દુર્લભ છે. તેમ સમજવું સિદ્ધસેન દિવાકર સૂરિજી કહે છે કે “દુનિયામાં જેટલાં સારાં વાક્ય