________________
છે તપસ્યાની મહત્તા જ
[ વિ. સ. ૧૯૮૮ માં શ્રી નવપદ આરાધક સમાજની દોરવણી તળે શેઠ શ્રી માણેકલાલ મનસુખભાઈ તરફથી સામુદાયિક શ્રી નવપદનજીની આરાધના પ્રસંગે વિદ્યાશાળા જૈન ઉપાશ્રયમાં પૂ. આગમ દ્વારક અહથત આચાર્યદેવશ્રીએ આપેલ નવપદજીની મહત્તાના દૈનિક પ્રવચનમાંથી મળી આવેલ વ્યાખ્યાનના જૂના ઉતારાને વ્યવસ્થિત કરી તત્વરૂચિ વાચકેના હિતાર્થે રજૂ કરેલ છે. ૪. ]
- સિદ્ધચક્રના મહિમાને અંગે મુખ્ય બે વિભાગ પાડયા. ગુણીને વિભાગ ને ગુણવિભાગ-તેમાં પણ અરિહંત સિદ્ધ-દેવમાં ગણાય ને આચાર્ય, ઉપાધ્યાય, સાધુ ગુરૂમાં ગણાય.
આ પાંચે પૂજ્ય શા માટે કે મોક્ષ માર્ગરૂપ સમ્યગદર્શનાદિ આ ગુણેની પ્રરૂપણ. પાલન વગેરે છે માટે? પૂજતા તેજ હેઈ શકે કે એ પણ સમ્યકત્વ હોવું જોઈએ.
સાચી માન્યતાવાળે હજુ પલેકને આરાધક થઈ શકે છે. જંદગી સુધી બે ચીજ રાખનારે પણ નિઃસ્પૃહ ગણાય છે. પરંતુ તે પણ પરલેકને આરાધકજ બને તે નિયમ નહીં, એક સાચી માન્યતા જે હૃદય દઢ થઈ હોય તે જ તે પરલેકને આરાધક થઈ શકે.
સમ્યક્દર્શન વિનાનું તપ પણ મનાય નહીં, સમ્યગ્ગદર્શન વિના ખરૂં જ્ઞાન પણ ન હોય, સમ્યગ્દર્શની-અજ્ઞાની હોય તેમ કહેવાય નહી.
તે પછી તત્વાર્થકારે તેના લાભમાં ભજન કેમ જણાવી? કે સમ્યગદર્શન મલે જ્ઞાન-ચારિત્રની ભજના પણ હેય! આમ તત્વાર્થકારે કહ્યું છે, તેનું કારણ શું?