________________
૨૧
:
,
,
પુસ્તક ૩-જુ પણ દેખતે ઠોકર ખાય, થાંભલે અથડાય કે ખાડામાં પડે તે તાળી પીટાય છે લેકે એને બેભાન, બેહોશ કહે છે, દેખતે નહોતે?” એમ ઠપકે દે છે.
તાત્પર્ય કે–એ દેખતે હતે, તેથી તેને મોટો આંધળે કે ખરે આંધળે એમ ગણાય છે. જેઓ મિથ્યાદિષ્ટિ છે, તત્વ જાણતા નથી તથા બોલતા નથી, તેઓ તે સ્વાભાવિક આંધળા છે, દયાપાત્ર છે, પણ જેઓ માર્ગને જાણે છે, સમજે છે, કહે છે, પ્રરૂપણ કરે છે, તેઓ પોતે જ્યારે માર્ગથી વિમુખ ચાલે ત્યારે તે ઉપાલંભને મેગ્ય. છે. એવાઓની જગતુ હાંસી કરે તેમાં નવાઈ શી !
જેઓ બિચારા જૈનદર્શનને પામ્યા નથી, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મેક્ષ વગેરે તની જહેમને ગતાગમ નથી, તેવાઓ, અવળા ચાલે એ દયાપાત્ર છે, પણ શ્રીજૈનદર્શન પામીને જેઓએ આ ત સાંભળ્યા છે, જાણ્યા છે, માન્યા છે, અને નિરૂપણ પણ. જેએ આ તત્ત્વનું કરી રહ્યા છે, તેઓ પ્રસંગ હોય તે અને કામ પડે તે આજ તત્ત્વનું સત્યાનાશ વાળે, તેવાઓ તે ખરેખર મિથ્યાષ્ટિના સરદાર ગણાય. જે જેવું બેલે તે તેવું કરે નહિં તે તેના કરતાં બીજો અધિક મિથ્યાદષ્ટિ કયાં ? એજ ઉત્કૃષ્ટ મિથ્યાદષ્ટિ ! શ્રોતાને પ્રથમ ઉપદેશ કર્યો આપો? * આ માર્ગ કેણ બતાવે ! જેઓ માર્ગમાં ચાલેલા હોય તે. તેથી જ શાસ્ત્રકારેએ કહ્યું છે કે, “ f=ાળાનત્તો ધર્મના અસલ ઉત્પાદક, પ્રથમ પ્રરૂપક કેવલજ્ઞાની ભગવાન શ્રીતીર્થ કરદેવ ! . એ દેવાધિદેવે પ્રરૂપેલે, જગના એકાંત કલ્યાણને માટે જાહેર કરેલ ધર્મ કહે કેણ? ગીતાર્થ સાધુઓ! ગીતાર્થ ત્યાગી મુનિમહાત્માઓ.