________________
પુસ્તક બીજુ
( ધ્યાનમાં રાખવા જેવી )
તો હ...કે ...ક... ) (શ્રી સિદ્ધચક વર્ષ ૨. અં. ૨૦ પૃ. ૪૬૯ માંથી)
પ્રશ્ન–સાત ક્ષેત્ર ક્યાં અને તેમાં ધન વ્યય કરવા માટે સાધુઓ ઉપદેશ આપે કે આદેશ કરી શકે?
સમાધાન–જિનમંદિર, જિનમૂતિ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) એ સાત ક્ષેત્રે છે.
જૂના ચિને ઉદ્ધાર કરવો કે નવા ચ બનાવવાં તે ચૈત્ય ક્ષેત્ર કહેવાય. ચૈત્ય અને મૂર્તિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે. અને તેથી જ દેવ દ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારે ચૈત્ય, દ્રવ્ય, દેવદ્રવ્ય જિનદ્રવ્ય વિગેરે ઉભય સાધારણ શબ્દો વાપરે છે. - જેકે ચૈત્ય અને મૂતિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હેત તે ચાલી શકત. પણ ચૈત્ય અને મૂતિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખર્ચ કરવાની યેગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રો જુદાં રાખ્યાં છે.
વળી દરેક શ્રાવકે સે સેનૈયા જેટલી પિતાની મિલકત થાય ત્યારે પિતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઈએ. એ વાતને ખ્યાલ પણ ચેત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે.
વળી ભગવાનની ત્રિકાળપૂજા કરવાવાળે શ્રાવક પોતાના દ્રવ્યને દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે એ ખ્યાલ પણ મૂતિ નામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે.
ભગવાનના શાસનને પૂરે આધાર છવા-જીવાદિતાના જ્ઞાન પર ઈ પુસ્તકોને ઉદ્ધાર કરે, લખાવવા કે સાચવવા વિગેરેને અંગે તે વ્યય જરૂરી હોઈ જ્ઞાન નામનું ક્ષેત્ર જુદું રાખેલું છે.