________________
આગમત
જગતના જીવોને પણ જન્મ-જરા-મરણ, રેગશોક, આધિ-વ્યાધિ-ઉપાધિના વિષમ સાજાંઓમાં મગ્ન થયેલા જોઈને તેઓને ઉદ્ધાર કરવા માટે આત્માના , પરમ ઉદયને કરનાર એવા જવાદિ સચ-તત્વો અને દેવાદિ સુંદર રત્નત્રયીને ઓળખાવવા સાથે
જડ અને ચેતનનું ભાન કરાવી ભવ અને મેક્ષના સાધનોને શુદ્ધ રીતિએ ઓળખાવી નિમમત્વ ભાવ પૂર્વક આત્માનો ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરીકરાવી જે એ ઉદ્ધાર કરી રહ્યા હેય—
તેઓ જ યથાર્થ સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય”
એ સિવાય કોઈ “મહાતમ પદ તે અન્ય માટે કહે તે ટું ગણાય નહિં, કેમકે આત્માને કર્મબંધનના કારણે જેવું એકકે તમ એટલે અંધકારનું સ્થાન નથી, અને જેઓ અત્યંત અજ્ઞાન–અંધકારમાં ગોથાં ખાઈ રહેલા હોય તેવા મહાતમકહેવાય અને તેઓની દષ્ટિ પણ મહા-તમવાળી ગણાય, તેમાં આશ્ચર્ય નથી,
પરંતુ મહતું એટલે પ્રશસ્ય-અત્યંત ઉંચે એવો આત્મા જેને થયે હેય તેજ ખરેખર મહાત્મા કહેવાય !!!
જેને આત્મા બરાર ઉચ્ચ દશામાં આવેલ હોય તે કોઈ દિવસ પણ મિથ્યાત્વ, અજ્ઞાન કે અવિરતિ તરફ તે ધશેલ હોય જ નહિ, તે પછી આત્મધર્મ, વર્ણ ધર્મ, કુલધર્મ અને રાજધર્મને લે પનારે હોય જ કયાંથી?
પરન્તુ વાચકવૃંદે તે યા રાખવું કે-વાસ્તવિક રીતિએ મળેલું મહાત્મા પણું જે આત્માની ઉત્તમતાને આભારી હોવા સાથે સાચી માન્યતા, સાચું જ્ઞાન અને શુદ્ધ વર્તનની સીડીએ ચઢવાનું અને