SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ श्री वर्धमान स्वामिने नमः ॥ આકાશ જોત : A ઈ. सव વીર નિ. સ. ૨પર વિક્રમ સં. ર૦૦ર । संतिएसिणो । પુસ્તક શાસનની વર્ષ ૧૧ અર્થ–ગંભીર વ્યાખ્યા ? જૈન-જનતામાં એક વાત તે અત્યંત પ્રસિદ્ધ છે કે-દરેક જીવ પિતાને અંગે શરીર, આહાર, ઇકિયે. તેના વિષયો અને તેને અનુકુલ સાધન મેળવવા માટે જે જે પ્રયત્ન કરે છે, તે સર્વ સ્વ-સેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે ઓળખાય છે, આ ગણાતી –સેવા માત્ર લૌકિક-માગમાં પણ પાશવી-વૃત્તિની મુખ્યતાવાળાને હાથ છે, પરંતુ જેઓ શારીરિક-જીવનરૂપી પાશવી–વૃત્તિ કરતાં આગળ વધીને અહં-પુરૂષિકા વૃત્તિને ધારણ કરનારા હોય છે, તે જનું નિવિવેકી-જીવન છતાં તે આહાર કે શરીર આદિ તરફ તળેલું હોતું નથી, પરંતુ તેઓનું જીવન તે કેવળ યશ-કીતિ ખાટવા તરફ હોય છે, અને તે યશ-કીતિને માટે કુટુંબ અને ધનને ભેગ આપવા સાથે યાવત્ આત્માને પણ ભેગ આપે છે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy