________________
પુસ્તક ચેાથું
બે ભેદ પાડી દઈને એક તથાભવ્યત્વ અનાદિનું સ્વાભાવિક
સહજ ” માનવું અને બીજું તથાભવ્યત્વ અનાદિનું નહિ માની અસહજ માનીને કૃત્રિમ માનવું, એ પ્રકરણ સમજનારને તે કઈ પણ પ્રકારે શેલે તેમ નથી.
છે ધર્મનું મહત્ત્વ ) સ્વરૂપમાં મતભેદ પણ સાધ્યમાં એકમત
પદાર્થની વાત એટલે કે સ્વરૂપની વાત આવે ત્યાં મતિમાં ભેદો પડી જાય છે. દેશને આઝાદી મળે, આબાદી મળે, એમાં તમામ નેતાઓ એકમત છે, પણ આઝાદી કોને કહેવી? આબાદી કોને કહેવી? ત્યાં મતભેદતેજ રીતે જીવમાત્રને સુખની ઈચ્છા છે, એ વાત ભેદ વિનાની છે, પણ સુખ કોને કહેવું? ત્યાં મતભેદ, કેટલાક છે આત્માના સ્વાભાવિક સુખને ઈરછે છે જ્યારે કેટલાક જીવો પગલિક સુખને ઈરછે છે. જેને એક વર્ગ પગલિક સુખને ઈચછે છે એટલે કે કામને ઈ છે. ઇન્દ્રિયોના વિષયના સુખને ઈચ્છે છે, તેને અંગે સ્વર્ગાદિ ઈચ્છે છે. જ્યારે અને બીજો વર્ગ આત્માના સુખને એટલે કે મોક્ષને ઈચ્છે છે. આ પ્રકારે ઈચ્છા જેમ ભિન્ન છે, તેમ તેના રસ્તાઓ પણ ભિન્ન છે. રસ્તે જુદો, તેની ગાડી પણ જુદી, એક માર્ગની ગાડી બીજા માર્ગને કામ ન લાગે. સાધ્યના જુદાપણા અંગે સાધને પણ જુદાં જ હોય.
શ્રી આગમત સ્થાયીનિધિ માં ! લાભ લેનાર ભાગ્યશાળીઓની
નામાવલી....
સં. ૨૦૩૧ ૧૦) પૂ. અમીસાગરજી મના ઉપદેશથી શ્રી ખુશાલ ભુવન જૈન
ઉપાશ્રય તરફથી અમદાવાદ, ૧૦૦) શ્રી વેજલપુર જૈન સંઘ તરફથી પૂ. પં. શ્રી સૌભાગ્ય
સાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી