SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત અહીં બનેઉપર શ્રદ્ધાનુસારી ભલે! પ્રશ્નન કરે! પરંતુ શ્રદ્ધાનુસારી જરૂર પૂછશે કે આ વસ્તુ યુક્તિથી કહી શકશે ? કાળnક્ષા છે શાસ્ત્રકારના વચનથી જ જે અર્થગ્રહણ કરવાને હેય. નિગદની અવગાહનાઓ અસંખ્યાતી કહીએ તે વખતે હેતુ-યુક્તિ લાવે. દીવાની જ્યોત આપી શકીએ. અજવાળું રૂપી તેમાં બીજું અજવાળું સમાય છે પણ તે આગળ જઈને પૂછે કે અજવાળામાં વૃદ્ધિ થાય છે તેમ ઓછી અવગાહના-વધારે અવગાહના હોય. ઓછા શરીર વધારે શરીર રહ્યા હોય તેમાં ફેર પાડશે ! સૂક્ષ્મના શરીર દ્રષ્ટિ બહાર જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ વિભાગે પણ છે. અવગાહનાના વિભાગ પાડયા ત્યાં વિભાગો પાડેલા છે છતાં સૂક્ષ્મ શરીર હોવાથી નિશ્ચિત કરવાનું સાધન મુશ્કેલ છે. આ વસ્તુ દષ્ટાંતથી સમજાવી શકાય તેવી નથી. તેમાં આજ્ઞાથી જ માનવાનું છે. અનંતા જીવે સાબિત કરવામાં યુક્તિ કરી શકે પણ અસંખ્યાતી અવગાહના પડતી હોય તે સાબિત કરવું યુક્તિથી અધુરૂં પડે ત્યાં આજ્ઞા જ માત્ર પ્રમાણ! એ ઉપરથી એક વાત ધ્યાનમાં રાખવાની-“જ્યાં હેતુ યુક્તિપ્રમાણુ દૃષ્ટાંત ચાલે ત્યાં આજ્ઞા આગળ કરે તે વિરાધક, અનુગની વિધિને વિરાધક. આજ્ઞા ગ્રાહ્ય આજ્ઞાથી જ સિદ્ધ છે, પણ દષ્ટાંતિક-દષ્ટાંતથી સિદ્ધ થનારે અર્થ આજ્ઞા ગ્રાહ્યમાં ન લઈ જ. પ્રથમ આજ્ઞાસિદ્ધ જણાવી યુક્તિથી આમ સાબિત થાય છે તેમ કહેવું. તેમ ન કહે તે ઈતરથી એકલી આજ્ઞાને આગળ કરે તે અનુગની વિધિને વિરાધક છે. * અરિહંત મહારાજા ચાર કર્મવાળા, સિદ્ધ મહારાજા આઠે કર્મ વગરના, યુક્તિ પુછવાને હક શ્રદ્ધાનુસારીને છે. મહાવીર મહારાજા નિરૂપણ કરનારા, ગૌતમ સ્વામી સરખા પૂછનારા, શ્રદ્ધાના નામે યુક્તિનું દેવાળું કાઢે, તે તે જૈનશાસનમાં ન પાલવે. ગૌતમસ્વામીજીને પણ ઓછાં મને સૂત્રની રચના તે કલ્પ છે. તેમ કહીએ.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy