________________
પુસ્તક ત્રીજું
પરંતુ દુનિયાને સામાન્ય નિયમ છે કે- પોતાના છોકરાને વાંક હેય તે શક્યના આકરાને માથે નખાય છે. એવી જ રીતે આપણામાં પણ એવા કેટલાક ખરા ધર્મથી વંચિત રાખવામાં અને નકલીમાં ભેળવી દેવામાં કાબેલીયતપણું ભેગવી રહ્યા છે. એવામાં ધર્મને ધ્વંસ કરનાર હોય છે, એવી બહુરૂપી ટોળીથી જનતાએ સાવધ રહેવા જેવું છે.
દિનપ્રતિદિન-વેપારની–ઘરની અને બીજી ધમાચકડીઓ કે લડાઈઓને ટોટો નથી, એ લડાઈઓને હિસાબ નથી, પણ ધર્મમાં મતભેદ પ્રસંગે થતા વિચાર સંઘર્ષોને ધર્મની લડાઈઓ ગણાવે ? કેમકે ધર્મસ્થાન એ તે બેડી બામણીનું ખેતર! જે આવે તે લણે.
એવી બીજી ઢગલાબંધ લડાઈઓ વાંચતા-સાંભળતા છતાં ધર્મની જ લડાઈ લખી મારે એવાઓને આશય જનસમૂહને ધર્મ રૂચિથી અળગા કરવાને ધર્મહીન બનાવવાનું હોય છે. એ સિવાય એમને ધંધે જ નથી. રમા-રામાની લડાઈ! વેપારની લડાઈ! હક્કની મારામારી વિગેરેની લડાઈ ! પુસ્તકે કેટલાં લખ્યાં? આ તે દુનિયાની મૂર્ખાઈને-ભેળપણને કે અજ્ઞાનતાને લાભ ઉઠાવવાવાળા ઉઠાવે છેકહે છે કે ધર્મયુદ્ધ. ધમને રસાતાળ પહોંચાડવાને એ લેકોને ધર્મને નામે ઠગવાને રસ્તે છે. ધર્મના પડીકાં વેચવાવાળા
આર્ય દેશમાં–આર્ય પ્રજામાં જન્મેલા આ ધર્મ ઉપર કલંક શી રીતે દઈ-સાંભળી કે ચડાવી શકે છે? લડાઈઓમાં જેનું નામ નિશાન નહિ. લગભગ ચાલીસ મટી લડાઈઓ થઈ, તેમાં ધર્મની કઈ? કદાચ અનાર્ય પ્રજા ધર્મની ગણે પણ આર્ય પ્રજા કેમ જ કહી શકે ?
આ માટે જ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને કહેવું પડયું છે કે ધર્મ કરવાની ઈચ્છાવાળાએ ધર્મને બારીક બુદ્ધિથી જોવો. ધર્મની ક્રિયા કરવામાં બારીક બુદ્ધિ