________________
આગમત po0o0ove' અર્ધમાગધી ભાષા એટલે
-
મનુષ્યને બે ભેદ આર્ય અને સ્વેચ્છ. તેમાં વ્યાકરણના નિયમ પ્રમાણે મૂરજી ધાતુ ચકચામાજ અર્થને હેઈ વ્યક્ત ભાષા બોલે તે આર્યો એમ નકકી થાય છે.
• આ રીતે પન્નવણું સૂત્રમાં દેશ, જાતિ, કર્મ, શિલ્પ આદિ અનેક રીતે આર્યની વ્યાખ્યાના પ્રસંગે ભાષાથી પણ માગધી ભાષા અને બ્રાહ્મી લિપિને ઉપયોગ કરે તે ભાષાર્ય એમ જણાવેલ છે
ગુરૂગમથી શાસ્ત્રના અર્થ નહિ પામનારા શબ્દપંડિત માગધી શબ્દ પરથી ભ્રમણામાં રહી વિકૃત અર્થ તારવે છે કે—“મગધ દેશની ભાષા તે માગધી. પણ હકીક્તમાં આ વાત બરાબર નથી!
ખરી રીતે માગ એટલે રાજાના મંગલ પાઠકે કે બિરદાવલી બોલનારા.” તેમની જે ભાષા તે માગધીભાષા સમગ્ર સાડા પચ્ચીસ દેશની જે ભાષા તે અર્ધમાગધી.
આ ભાષા સમસ્ત આર્યોની હોઈ તીર્થંકર પ્રભુની દેશના અર્ધમાગધીમાં સર્વ જેને હિતકારિણીરૂપે થતી દેવેની ભાષા પણ અર્ધમાગધી છે. કદાગ્રહ કે સાંપ્રદાયિક માન્યતા વશ એમ કહેવાય છે કે –“દેવેની ભાષા સંસ્કન છે, માટે સંસ્કૃતને ગીર્વાણુભાષા તરીકે સંતેએ સંબોધી છે.”
કેમકે દેવેની આરાધના બાળ, વૃદ્ધ, ભણેલ કે અપઠિત દરેક પિતાના ઈષ્ટ કાર્યની સિદ્ધિ અર્થે કરે, દેવ જ્યારે પ્રસન્ન થાય ત્યારે વરદાન માંગવાનું કહે-આરાધક કહે અને દેવે તેને ખુલાસો કરે.
આ બધી વાત સંસ્કૃતમાં જે દેવે કરે તે બધા કયાંથી સમજે ! પણ લોકભાષા તરીકે સર્વત્ર પ્રચલિત અર્ધમાગધી ભાષામાં દેવે વાત કરે તે જ આરાધકને દેવની આરાધના ઈષ્ટ ગણાય!
એટલે સમસ્ત વિશ્વમાં પણ વ્યાપક ભાષા અર્ધમાગધી. તેથી જ તીર્થકરે તે ભાષામાં દેશના આપે તે સંગત છે.
આગમધરસૂરિ-દેશના સંગ્રહ દેશના-૩ પા. ૨૧ થી ૨૩માંથી