________________
આગમત અનાદર કરનારા મનુષ્યો કઈ સ્થિતિમાં ગણાય? તે સમજવું મુશ્કેલ નથી. યાવિકગણને નેતા ઉદાર બની જોખમદારી કેમ ઉઠાવે છે?
ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાનની પ્રતિમાની આરાધનાને એટલે ચાલુ અધિકારની અપેક્ષાએ દર્શન અને વન્દનમાત્રને પણ ઘણા લાભને દેનારે એ અધિકાર જાણીને પુણ્યવાન મહાનુભાવ યાત્રિકગણને નેતા બને, તે વખતે ગામે-ગામે અને સ્થળ–સ્થળે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના દર્શન અને નમસ્કારાદિ થશે અને તે દ્વારા મને અને યાત્રિકોને તેમના શાસનથી જે સમ્યગ્દર્શનાદિગુણે થયેલા છે, તેની ઘણી વૃદ્ધિ થશે, એમ ધારીને યાત્રિકગણના સમુદાયને લઈ જવાની ઉદારતા અને જોખમદારી ઉઠાવે તે યંગ્ય છે.
ઉપર જણાવ્યા પ્રમાણેની હકીક્ત કેટલાક સુજ્ઞમનુષ્યના ધ્યાનમાં આવવાથી તેઓ ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિઓ દર્શન કરવાને ગ્ય છે અને નમન સ્મરણાદિ દ્વારા આરાધના કરવાછે, એમ માનવાવાળા હોય છે, છતાં જિનેશ્વર ભગવાનની પૂજામાં આરંભના નામે પ્રતિમાના લેપકેએ ઘાલેલે ડર વધારે જોર કરે છે, અને તેથી ભગવાન જિનેશ્વરની પ્રતિમાની પૂજ્યતા માનવામાં આંચકે ખાય છે.
શ- B e!»રહ - જ ધ્યાનમાં રાખવા જેવું ! ! !
છે. શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યકારના શબ્દોમાં A જઘન્યથી પણ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવ એ ચાર જ નિક્ષેપ તે થાય જ! જેના આ ચાર નિક્ષેપ ન ઘટે તે વસ્તુ જ અસત્ ગણાય!
આ રીતે વીતરાગ પ્રભુને સ્થાપના નિક્ષેપો 1 અનાદિકાળથી સ્વતઃસિદ્ધ છતાં તેને અપલાપ તે ખરેખર મેહનીય કર્મની તીવ્રતા ગણાય !!!