________________
ટાઈટલ પેજ આદિનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દીપક પ્રીન્ટરીના કાર્યવાહક આદિ સઘળા સહયોગી મહાનુભાવોની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ.
છેલે આ પ્રકાશનમાં છમસ્થતાના કારણે જે કઈ ક્ષતિઓ રહેવા પામી હેય તે માટે ક્ષમા યાચના સાથે પુસ્તક પ્રકાશનને સદુપયોગ કરી પુણવાન વિવેકી આત્માઓ જીવનને તત્વદષ્ટિ-સંપન્ન બનાવે એ મંગલ કામના.
નિવેદક
વીર નિ. સં. ૨૫૦૧ વિ. સં૨૦૩૧ ભા. વ. ૧૦
સોમવાર
મુખ્ય કાર્યવાહક શ્રી આગદ્ધારક ગ્રંથમાળા
કપડવંજ
નમ્ર વિજ્ઞપ્તિ નમ્ર વિજ્ઞપ્તિ સાથે જણાવવાનું કે ચાલુ સાલમાં અતિવૃષ્ટિ, પિસ્ટની અનિયમિતતા, તથા પ્રફે મેકલવા-તથા છે પાછા મેળવવામાં થતો વિલંબ ત્યાં અન્ય મુશ્કેલીઓ જે
અનિવાર્ય હોવાના કારણે “ આગમ ત” આસો સુદ ૧૫ શરદ પૂર્ણિમાના રોજ પ્રગટ થવામાં વિલંબ થયો છે, છે તે બદલ હાર્દિક ક્ષમાપના.
.
. . .
–સંપાદક