________________
૫૮
આગમત સ્મરણ અને બહુમાન દ્વારા ઘણે લાભ થતે માને છે, ત્યારે કબર માનનારાઓ મરનાર વ્યક્તિના કોઈપણ જાતના આકાર સિવાય તેમજ કેઈપણ જાતના તેમના અંગના પ્રત્યક્ષ સિવાય માત્ર ઈંટ અને ચૂનાના અમુક આકારના દર્શન આદિથી થતા તે વ્યક્તિના આંતરસ્મરણાદિથી લાભ માને છે, આમછતાં પણ ભગવાનના સ્પષ્ટ દેખાતા આકાર અને તેથી થતા લાભને માનવા તૈયાર નથી ! આ કેવું આશ્ચર્ય ?
આ સ્થાને એ વાતનું સમાધાન હેજે થઈ જશે કે–ભગવાનની પ્રતિમા ચેતનાવાળી નથી તે કબર કઈ ચેતનાવાળી છે? ભગવાનની જ્ઞાન અને વચનાદિના વ્યાપારવાળી નથી, તે આ કબર કઈ જ્ઞાનવાળી છે અને કઈ વચનવાળી છે? મૂર્તિના ઉત્થાપકને મુકાબલે.
આ બધું વિચારનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાનની પ્રતિમાને નહિ માનનારા ઢુંઢીયા, અનાર્યસમાજ, ક્રિશ્ચિયન અને મુસલમાન લકે કેવલ ભગવાનના વિરોધી છે, તેથી તેઓ ભગવાનની પ્રતિમાને વિરોધ કરે છે.
ઉપર જણાવેલા ઢુંઢીયા આદિ ચાર વર્ગમાંથી પિતાની તસ્વીર અગર પિતાના વડેરાની તસ્વીરને કે લાત મારવા તૈયાર થાય તેમ છે? કે કણ તેને ગધેડે ચઢાવવા તૈયાર થાય તેમ છે? તૈયાર થવું તે દૂર રહ્યું ! પણ આવું વાક્ય સાંભળીને તે ચાર વર્ગમાંથી કયે વર્ગ રોષ કર્યા સિવાય રહી શકે તેમ છે?
હવે જ્યારે આવું સાંભળીને શેષ થાય છે તે સ્પષ્ટ થયું કે જરૂર તેઓ હદયથી પ્રતિમાને માનનારા છે.
તેઓ પિતાની અગર પિતાના વડેરાઓની તસ્વીરેને ચેતનવાળી છે, એમ માની શકે છે?