SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ - I શ્રીવનાનઘાસિને નમઃ | આગમવાચનાદાતા જૈનાગમમંદિર સંસ્થાપક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ. આગમોદ્ધારકશ્રીએ લખેલ તીર્થયાત્રાને લગતી માર્મિક અનેક મહત્વપૂર્ણ બાબતોને સૂચવતે મહાનિબંધ પક તીર્થયાત્રા-સંઘયાત્રા પર જ [પૂ. આગમેદારક આચાર્યદેવશ્રીએ “ તીર્થયાત્રામાં સંબંધી શાસ્ત્રીય મર્યાદાઓ અને મહત્વની બાબતોને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૪માં લખેલ. તે વખતે જામનગરથી શેઠ પિપટભાઇને સૌરાષ્ટ્રના તીર્થોની યાત્રાએ શ્રી સિદ્ધગિરિને છરી પાળતો સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળારૂપે આ નિબંધ “સિદ્ધચક” પાક્ષિકમાં વિ. સં. ૧૯૯૩માં ઘણું અંકે સુધી ચાલેલ. અત્યંત ઉપયોગી જાણે ગયા વર્ષના પ્રથમ પુસ્તકથી આ નિબંધ આપ શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૭૧)થી હવે આગળ ચાલે છે.] શ્રાવક અને મહાશ્રાવકમાં તફાવત સમ્યકત્વ પૂર્વક બારવ્રતને ધારણ કરવા તે શ્રાવકને ધર્મ છે. તેને શાસ્ત્રકારો ગૃહિધર્મ તરીકે સૂત્ર-સિદ્ધાંતમાં જળે-જગે પર જણાવે છે, તેને ધારણ કરનારો “સંઘરવાળા” વગેરે શાસ્ત્રીય વાક્યથી શ્રાવક તરીકે ગણાય છે. આ. ૧-૨
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy