________________
૧ર નિરગ્નિશરણ – અગ્નિ અને ઘર નથી જેમાં એ ધર્મ ૧૩ સંપ્રક્ષાલિત – કર્મના દોષ રહિતપણાથી
થવાવાળે એ ધર્મ. ૧૪ ત્યક્તદેષ – ચાલુ દોષને ત્યાગ કરવાવાળો એ ,, ૧૫ ગુણગ્રાહી – જેમાં ગુણનું જ ગ્રહણ કરવાપણું
હોય એ ધર્મ." ૧૬ નિર્વિકાર – વિકારરહિતપણું છે એ ધર્મ , ૧૭ નિર્વાતિ લક્ષણ – નિવૃતિનું લક્ષણ છે, જેમાં એ , ૧૮ પંચમહાવત યુક્ત – પાંચમહાતથી યુક્ત એવે ૧૯ અ-સંનિધિસંચય – સંનિધિ અને સંચય જેમાં
નથી એ ધર્મ. ૨૦ અવિસંવાદી – વિસંવાદ એટલે મન વચન અને
કાયાની વિરૂદ્ધતા જેમાં નથી એ ધર્મ.
૨૧ સંસારપારગામી – સંસારના પારને પામવાનું ' '
જેમાં છે એવો ધર્મ. રર નિર્વાણ લક્ષણ – મેક્ષરૂપી ફળ છે જેમાં એ ધર્મ ન આવી રીતે ઉપર જણાવેલી વિશેષણની બાવીશી જે ધર્મને લાગુ થયેલી હોય, તે ધર્મ દુર્ગતિને રેકવારૂપ અને સદ્ગતિને આપવારૂપ તેના ફલને મેળવી આપનારે થાય તેવી શ્રદ્ધા સુને હેય અને આવી શ્રદ્ધા પવિત્ર શ્રદ્ધા તરીકે પ્રશંસવા લાયક ગણુય. - આ રીતે કેવલીભાવિત ધમની મહત્તા વિવેકપૂર્વક સૂમદષ્ટિથી તે સમજવા જેવી છે.