________________
" ---
-
-
-
* એવી રીતે સંસાર સમુદ્રની અંદર જીવાત્માઓ માટે પણ Bધરૂપી અગ્નિ એવી ચીજ છે કે જેના સંગને પ્રતાપે જીવની પરિણતિનું બેહદું રૂપ થયા સિવાય રહેતું નથી. માટે જેની અંદર ક્ષમા ગુણ એટલે ક્રોધના કારણેથી દૂર રહેવું છતાં આકસ્મિક કૅધના કારણે મળી જાય તે પણ ક્રોધ કરવાથી દૂર રહેવું એ ક્ષમાગુણ જેના આચરણમાં પ્રધાન હોય તે ધર્મ,
ઉપર પાંચ વિશેષણથી ધર્મને અંગે સાર્થકતા જણાવવામાં આવી છે. આવી રીતે સર્વ વિશેષણે એટલે આખી વિશેષણની બાવીશી સુંદર અને સૂક્ષ્મ વિચારથી ભરપૂર છે તે વિશેષણની બાવીશી નામમાત્રથી નીચે પ્રમાણે છે. ૧ કેવલિ પ્રજ્ઞપ્ત – કેવલિ મહારાજે કહેલ એ ધર્મ ૨ અહિંસાલક્ષણ - અહિંસા જેનું લક્ષણ છે એ ધર્મ ૩ સત્યાધિષ્ઠિત – સત્યથી અધિષ્ઠિત એ ,
વિનયમૂલ – વિનય છે મૂલ જેમાં એવે , ૫ શાન્તિપ્રધાન – ક્ષમા છે પ્રધાન જેમાં એ દ અ-હિરણ્યસુવર્ણ – હિરણ્ય અને સુવર્ણ જેમાં રાખવાનું નથી એ
છે ૭ ઉપશમપ્રભવ ઉપશમ જેમાંથી ઉત્પન્ન થાય એ ,, ૮ નવબ્રહ્મચર્ય નવ પ્રકારના બ્રહ્મચર્યની ગુત
ગુપ્તિ છે જેમાં એવે ,, ૯ અપમાન જેમાં રાંધવાદિ કિયા નથી, એ , ૧૦ ભિક્ષાવૃત્તિ – જેમાં ભિક્ષાએ વૃત્તિ કરવાની છેએ , ૧૧ કુક્ષિસંબલ – જે કંઈ મળ્યું તે જરૂર પૂરતું જ
લેવાનું છે, પણ બીજા દિવસ માટે ખેરાક પણ સંગ્રહવાને નથી એ ધર્મ. .