SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ સાગરનાં નૌતી * કર્મસિદ્ધાન્ત પ્રમાણે-જે વિચાર કરી શકે તે સંજ્ઞી, પણ ધર્મસિંદ્ધાન્ત પ્રમાણે જે વિવેક પૂર્વક વિચાર કરે તે સંજ્ઞી. ક જડજીવન અને જીવજીવન વચ્ચેનો ભેદ પારખી શકે તે જૈન. એક ઇન્દ્રિયો અને તેની વિકારી વાસનાઓના પ્રવાહમાં ન તણાય તે સમજું . છે કારણ વિના કાર્ય ઉપજે નહિ, તેથી દ્રવ્ય વિના ભાવ આવે જ નહિ, તેમ છતાં તે ભવની અપેક્ષાએ ઉપજેલા આકસિક મ ભાવથી દ્રવ્ય-ક્રિયાના રાજમાર્ગને અપલાપ કરનાર માહ મૂઢ ..... ... ... >> કેવલજ્ઞાન થયા પછી પણ અંતર્મુહૂર્તથી વધુ આયુષ્ય હાય તો વેશની આવશ્યકતાથી સાબિત થતી વ્યવહારનયની પ્રમાણિકતાને ન સ્વીકારે તે અજ્ઞાન-મૂર્ત છે. જે ધર્મના માર્ગે ચાલતા આવી પડનારા કષ્ટ-વિદનથી હાદિક મુઝવણ જેને ન થાય તેના હૈયામાં આમ તત્ત્વને પ્રકાશ છે એમ સમજી શકાય, ΔΥΛΛΑΛΑΛΑΔΑ આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૧
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy