________________
આગમજ્યોત
sm-જૂ" મળ્યા બાદ વ્યાખ્યાલ છે કે
ધ્યાનસ્થ સ્વગત, માગદ્વારક* ----- આથાયવશ્રી અજ
વિષમ રેગશયામાં શારીરિક ભયંકર અસ્વસ્થતા દરમ્યાન પણ શુભધ્યાનરૂપે આ : : શાસ્ત્રીયતરવચિંતનના પરિપાકરૂપ “ '' ''
* બનાવેલ શાસ્ત્રીય
સુંદર સુભાષિત (વર્ષ) ૯, ૫૦ ૪ પૃ. ૧૬ થી ચાલુ)
न स्तन्यपानेन विना मनुष्यो व्यतीत्य बाल्यं युवतामुपैति । युतस्तिरश्वा जिन ! ते कथं स्यात् विनैव तत् पानमुदारयौवनम् ॥
હે વીતરાગપ્રભુ! મનુષ્ય કે તિર્યચા માતાના સ્તનપાન વિના બાલ્યાવસ્થાને વટાવી યુવાવસ્થાને પામી શકતા નથી, પણ અત્યંત આશ્ચર્યકારી વાત એ છે કે–આ૫ તે સ્તનપાનની લૌકિક પદ્ધત્તિ વિના જ શ્રેષ્ઠ યૌવનવયને પ્રાપ્ત કરી શક્યા !!!
मन्त्रैः सतन्त्रैश्च विचित्रविधाप्रयोगयोगैश्च नरे प्रवृत्ते । सामान्यदेवोऽपि समेति नो चेत् किंते सुरा जन्मदिने समेताः ॥
હે પરમાત્મન ! માનવો મંત્ર-તંત્ર અને વિવિધ વિદ્યાના માન્ટિક પ્રયોગ કરવા છતાં સામાન્ય દેવ પણ નથી આવતા, તે આપને જન્મ થતાં જ (ચારે નિકાયના નાના-મોટા તમામ ઈન્દ્રો સુદ્ધાં) બંધાદે શી રીતે આવ્યા? એ મહા-આશ્ચર્ય છે.
पर्षदि यो वनिताभिः सह तिष्ठति सज्जनेषु न गण्यः । इत्यपि न हरादयोऽत्र विदन्ति यत् ताभिरर्चा : हा ! ॥
હે પ્રભુ? દુનિયાના સામાન્ય નિયમ પ્રમાણે સભાની અંદર પત્નીઓ સાથે બેસે તે સજ્જન ગણાતું નથી, આટલી વાત પણ