________________
પુસ્તક ૪–શું પ્રણાલિકાની વિરૂદ્ધ પ્રરૂપણ અને વનાવાલા એવા શાસનમાં અંગારરૂપ થયેલા દ્રવ્ય-સાધુઓના ભક્તોની ભયંકરતા તે શાસન અને તેના ભક્તો માટે તથા શાસનને અનુસરનારાઓ માટે હદ બહારની છે.
તેથી કોઈપણ જગ પર શાસ્ત્રકારોએ શાસન અને શાસનની પ્રણાલીકાથી વિરૂદ્ધ વર્તનારા અને બોલનારા એવા શાસનના અંગારાઓને તે દીપક સમ્યક્ત્વનું પણ સ્થાન ગયા નથી. એટલું જ નહિ, પરંતુ કેઈપણ તેવા શાસન–અંગારાથી પ્રતિબધેલા હોય અગર તેના પ્રતિબોધેલાં એણે જાય એવી સ્વપ્નમાં સંભાવના સરખી પણ થાય, તેવું શાસ્ત્રકારોએ પ્રતિપાદન કરેલું નથી.
માટે શાસનસેવકોએ અભવ્ય જેવા દ્રવ્યલિંગી સાધુઓ કરતાં પણ શાસન અને શાસનની પ્રણાલિકાથી અને તેને અનુસરનારા મહાત્માઓની વિરૂદ્ધવત શાસનના અંગારા જેવા નિવના ભાઈ સરખા દ્રવ્ય-સાધુઓ અને તેના ભક્તોથી હંમેશાં દૂર રહીને સાવચેત રહેવાની જ જરૂર છે.
સદા યાદ રાખે = ૦ દયા એ સમ્યક્ત્વનું લક્ષણ છે. F અહિંસા એ ચારિત્ર અર્થાત્ વિરતિનું લક્ષણ છે. છે . અહિંસાનું રક્ષણ સંયમની પ્રવૃત્તિમાં છે,
૦ સંયમની પ્રવૃત્તિ એ અહિંસા-રક્ષણને ઉપાય છે. , છે , અહિંસા, અને સંયમ વચ્ચે સંઘર્ષણ થાય તે વિવક છે
પુરુષે અહિંસાના ભેગે પણ સંયમનું રક્ષણ કરવું, પણ સંયમનાં ભેગે અહિંસાનું રક્ષણ કરવા પ્રયત્ન કરે નહિ. I.