SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત મનક મુનિની મહત્તા } શ્રી દશવૈકાલિક સૂત્રની રચના જેમના માટે થઈને પુણ્યવાનને તે અદ્વિતીય પરિચય છે પ્ર િકા સૌથી નાની માલિક સહાય કરી જ [ જિનશાસનના અસ્તિત્વના મૂળ આધારભૂત સંયમ ધર્મના પ્રતિપાદક અને પાંચમા આરાના અંત સુધી ટકનારા ચાર મૂળ સૂત્રો પૈકી સૌથી વધુ મહત્વનું સાધુ જીવનમાં પ્રવેશ કરતાં સર્વ પ્રથમ જેનું જ્ઞાન ગવહનની મર્યાદા સાથે મળે છે, તે કદમાં નાના છતાં અર્થગંભીર શ્રી દશવૈકાલિક સૂત્રની સંકલના ચૌદપૂર્વધારી શ્રુતકેવલી શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજે સંસારી' પુત્ર શ્રી મનકને પ્રવજ્યા આપ્યા પછી શ્રતના ઉપયોગથી છ મહિનાનું ટૂંકું આયુ શેષ જાણી તેના આત્મ-હિતાર્થે કરી. - તે મહાપુણ્યશાળી શ્રી મન મુનિને અદ્વિતીય મહત્વપૂર્ણ પરિચય આગમધર, સૂક્ષ્મતત્વ-વ્યાખ્યાતા પૂ. આગમારકશ્રીએ સૂક્ષ્મ તાત્વિક પ્રતિભા બળે લખેલ નિબંધ જિજ્ઞાસુઓના લાભાર્થે વ્યવસ્થિત કરી રજુ કર્યો છે. જૈન-જનતામાં દશવૈકાલિક નામનું સૂત્ર ખૂબ પ્રસિદ્ધ છે. જો કે તે દશવૈકાલિકસૂત્ર જે મુનિમહારાજને માટે શ્રતકેવલી મહારાજ શ્રી શય્યભવસૂરિજીએ ઉદ્ધર્યું છે, તે મુનિમહારાજની દીક્ષાની અને સૂત્રને અધ્યયન કરવાની વય માત્ર આઠ વર્ષની, જ છે એટલે કે તે શ્રી જશવૈકાલિકવાની રચના ચારિત્રને લાયર્ની જઘન્ય ઉંમરને માટે હે તે ઘણી જ ટૂંકી હોય તે
SR No.540010
Book TitleAgam Jyot 1974 Varsh 10
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1975
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy